________________
પર
वृद्धौ वा अमावास्यायां प्रतिपदि वा कल्पो वाच्यते तदा षष्ठतपो क विधेयम् ?
ઉત્તરમ્—ચવા “ ચતુવેરા જો વાચ્યતે ” કૃત્યત્ર થઇ तपोविधाने दिननैयत्यं नास्ति इति यथारुचि तदूविधीयतामिति कोऽत्राग्रहः ?
હીર પ્રશ્ન પૃ૦ ૪૫
ભાવાથે—પ્રશ્ન
જ્યારે ચૌદશે કલ્પ વંચાય અથવા અમાવાસ્યાદિની વૃદ્ધિએ અમાવાસ્યાએ અથવા પડવાએ કલ્પ વહેંચાય ત્યારે છટ્ટે તપ ક્યાં કરવા ?
ઉત્તર્—યારે ચૌદશે કલ્પ
વહેંચાય કે અમાવાસ્યાદિમાં ૩૫ વચાય ત્યારે છઠ્ઠ તપ કરવા દિવસનું નિશ્ચયપણું નથી. જેમ રૂચિ હાય તેમ કરે. એમાં આગ્રહ ! ?
આ પાઠ માં દર્શાવાયેલા છઠ્ઠ તપ અંગે વિસ્તારપૂર્વક ૬ પ્રશ્ન પ્રસ્તાર ”ના પ્રત્યુત્તરમાં પૂર્વ મુનિરાજ શ્રી કલ્યાણુ વિજયજી મહારાજે જણાવેલ છે કે—
આરસની વૃદ્ધિએ બીજી બારસથી અને તેરસની વૃદ્ધિએ પહેલી તેરસથી અઠ્ઠાઈ ખેસતી હાઈ કલ્પ ચૌદશે નહિ પણ અમાવસ્યાએજ આવે. પરંતુ આગળ જો કોઈ તિથિ તૂટતી હોય તે પહેલો બરસે કે બીજી ખારસે અન્નાઈ એસતી હોય તા જ ૩૯૫ ચૌદશે આવે અને તેમાં છઠે તેરસ ચૌદશે કરવા કેચૌદશ અમાવસે એ પ્રશ્ન ઉભેા થાય. કારણ કે સામાન્ય રીતે પાક્ષિક અને પ્રથમ કલ્પના છઠ કરાય છે, પણ જ્યારે પાક્ષિક અને કલ્પ એક જ દિવસે આવતા હોય ત્યારે છાના પ્રશ્ન ઉદ્ભવે સ્વાભાવિક છે. એજ રીતે ચૌદશની વૃદ્ધિ હોય ને આગળ ઉપર કાઈ તિથિ ક્ષય ન હેાય તે પણ બીજી ચૌદસે પાક્ષિક અને કલ્પ અને સાથે આવવાથી છઠનેા પ્રશ્ન ઉભા થાય. પણ આગળ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org