________________
તેવી પૂર્ણિમા પક્ષકારોની ગાથાઓ લઈ સ્વરછમાં મતભેદ પાડી સ્વ અજ્ઞતા પ્રદર્શિત પણ ન જ કરવી જોઈએ ને પૂજયવીરોએ દર્શાવાયેલી રીતે “ ઔદયિકી” ચૌદશ આરાધાવી જ જોઈએ. આથી સમજી શકાશે કે સ્વગચ્છમાં પુનમ વૃદ્ધિએ તેરશ વૃદ્ધિની બાબત ન હોવાથી ચૌદશને અનવ સ્થિત કરતી સ્વ સંપ્રદાયના મંતવ્યને ખંડન કરતી ઈતર ગચ્છની ગાથાઓ લેવાઈ છે એ શું સૂચવે છે? એ જ સાબીત કરે છે કે શ્રી તપાગચ્છમાં તેવી કોઈ બાબત છેજ નહિ. પુનમ વૃદ્ધિએ તેરશ વૃદ્ધિની કલ્પિત બાબતને પરિહાર કરતી શ્રી સંવેગીઓની માન્યતા.
સંવત ૧૮૯૮ માં લખાયેલી સ્વરચિત શ્રી ચર્ચપ્રશ્નોત્તરીમાં પત્ર ૨૩ માં પૂ. પં. શ્રી રૂપવિજયજી ગણિવરજી શ્રી રતલામ શ્રી સંઘના પત્રમાં ફરમાવે છે કે
તથા અધિક માસ તે પ્રમાણ નહિ, તે રીતે દેય પુનિમ હોય અથવા દેય અમાવાસ્યા હોય તો દસરી જ
તિથિ પ્રમાણ કરવી. यतः संपुणम्मि काउं वुढीष धिप्पइ पव्वतिहि । जंजा जंमि हु दिवसे, समप्पइ सोय पमाणंति ॥१॥
સૂર્યના ઉદયમાં જે તિથિ હોય ને ઉગતિ તિથિ કહીએ તે પ્રમાણ કરવી. છે ઈતિ તત્વતરંગિણું મધ્યે પહેલી ચઉદશ ૬૦ સાઠિ ઘડીની હોય, અને બીજી ચૌદશ ઘડી હોય તે પિણ દૂનિજ ચઉદશ પ્રમાણે કરવી પિણ પહેલી પ્રમાણ નહિ.”
માસની વૃદ્ધિ વખતે પહેલે માસ પ્રમાણુ ભૂત નથી હતો પણ બીજે જ માસ પ્રમાણભૂત હોય છે. પરંતુ તે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org