________________
૪૯
પ્રમાણે ગણતરી કરતાં જે વારની પ્રાતઃકાલે આઠમ હોય, તે જ વારે પાકિખ પ્રતિક્રમણ કરતી વખતે સાંજે તે જ વાર આવે એમ સમજી લેવું. અને જે વાર સાંજે આવેલ છે તે જ વાર બીજા સાડા સાત દિવસે પ્રભાત કાલે આવે અથત શનિવારે પ્રભાતકાલે ચઉદશ હોય તે જ વારે સાંજે આઠમ લાગે. એટલે (૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ને અર્ધભાગ લેવો ત્યાર પછી ચઉદશનો અર્ધ ભાગથી સાતમને અર્ધભાગ લે એ પ્રમાણે ગણતરી કરી લેવી ઈતિ ગાથાર્થ
ઉપલી બે ગાથાઓ અંચળગ૭ના અભિમતની પણ છે ને તે અચળગચ્છના હર્ષનિધાન સૂરિજીવાળા શ્રી રત્નસંચય પ્રકરણ”માં ૨૮૭ ને ૨૮૮ અંક વાળી ગાથા છે એ માટે ભાષાંતર પ્રગટ થતી વખતે શ્રી કુંવરજી આણંદજીએ પૃષ્ટમાં “વિવાર થો”માં ને પૃષ્ટ ૧૧૪ માં જણાવ્યું છે કે-“૨૮૦ થી ૨૮૮ સુધીની નવ ગાથાઓ અચળગછની માન્યતાની છે.” અર્થાત તપાગચ્છની માન્યતાળી એ ગાથા નથી. ચૌદશ ઔદયિકી જ આરાધવી જોઈએ એ માટે પૂ શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ શ્રી શ્રાદ્ધ વિધિમાં ફરમાવે છે કેउदयंमि जा तिही सा, पमाणमिअरीर कीरमाणीम्। आण भंगणवत्था, मिच्छत्तविराहणं पावे ॥ ३ ॥
ભાવાર્થ–સૂર્યના ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ છે તેનાથી ભિન્ન કરવામાં આવે તો આજ્ઞાભંગ અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના પામે.
આમ ઔદયિકીની અવગણના કરતી તે અન્ય ગચ્છની ગાથાઓને નામે ચૌદશ વાસ્તવિક વિરાધવી ન જોઈએ. ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org