________________
૪૮
નિશ્ચિત છતાં ચૌદશને ઔદયિકી ન રાખવાને અનવસ્થિત કરવા. સ્વસંપ્રદાયમાં તેવી બીના ન હોવાથી છેવટ પૂર્ણિમા પક્ષકારેની કલ્પિત ગાથાઓનો આસરો. “પુનમ ક્ષય વૃદ્ધિએ તેરશ ક્ષયવૃદ્ધિ” કારકોને પડો ને છૂટક પાનાઓમાં લખવો પડ્યો. (જે ગાથાઓ ખરતરગચ્છની શાખાભૂત રૂદ્રપલીય શાખાના અભયદેવસૂરિજીએ “ તિથિપયન્ના”માં લખી છે.) જે અક્ષરશઃ નીચે પ્રમાણે છે. पक्खिअ पडिक्कमणाओ सट्ठिय पहरम्मि अट्ठमीओ। तत्थेव पञ्चक्खाणं, करंति जिणवयणाओ ॥ १ ॥
અર્થ–પકખી પ્રતિક્રમણ કર્યા પછી સાઈઠ પહોરે ગણાતાં અષ્ટમી આવે તે વારે એટલે તે જ વખતે પચ્ચખાણ જિનેશ્વર ભગવાનના વચન પ્રમાણે કરી લે. અહીં આગળ સૂર્યોદય વેલાયે પચ્ચખાણ કરવાને નિયમ જણવેલે નથી પણ પહોરનો જ નિયમ જણાવેલ છે ઇતિ ગાથાથ. जहियाओ अट्ठमी लग्गा, तिहीओ पक्खसंधासु । सट्ठी पहरम्मिय नेया, करंति पक्खिपडिक्कमणं ॥२॥
અર્થ–જે વખતે આઠમની તિથિ લાગી. તે જ વખતથી પક્ષની સંધી લાગે છે. અને જ્યારે આઠમની તિથિ લાગી ત્યારથી જ સાઠ પહોર પાખિ પ્રતિક્રમણ કરવાનું સિદ્ધાંતમાં જણાવેલું છે તે સિવાય કાંઈ પણ જણાવેલું નથી. અહિં આટલું વિશેષ જાણવાનું છે કેપુણચાર દિવસે ત્રીસ પહોર થાય છે અને સાડા સાત દિવસે સાઠ પહોર થાય છે. કેમકે એક અહેરાત્રિના આઠ પહારની ગણતરીએ બરાબર થાય છે, અને તેના કલાકે ૨૪ થાય છે અને એક પહોરની ત્રણ કલાક થાય છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org