SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪૭ ' કારણ કે મન નો અર્થ “રાખ“ ન થાય. પણ અલલેવાયામ્ એથી ભજ એટલે સેવન કર. એવો આદરપૂર્વને અર્થ ન કરતા “રાખ” અર્થ જુઠ્ઠો ને અનાદરવાળો અર્થ કર્યો છે. અમાવાસ્યાને ક્ષયે એકમ ક્ષયકર્તાને તેરશ ક્ષય જણાવવા માટે પૂર્વસૂરિઓના નામે નીચે પ્રમાણે જણાવવામાં આવેલ છે. ( આ પાનામાં કેટલીક બાબત અશાસ્ત્રીય છે. કર્તાનું નામ નથી. સંવત પણ લખેલ નથી. તેનું કારણ કે નામ લખેલું હોય તો પાછળથી પણ જવાબદારી રહે છે. એ જવાબદારી પણ ન રહે ને ઈચ્છાનુસાર જેમ લખવું હોય તેમ લખાય. માટે નામ વિગેરેને નિર્દેશ નહિ હેય.) जहा पुन्निमाखए तेरसिखओ, तहा पुन्निमा वृदिए तेरसिवुटि जायइ ॥ इअ वयणं पूव्वसूरिहिं भणियं ॥ १॥ इति वचनात् तथा च-जइ पव्वतिहि खओ तह कयव्वो पूव्वतिहिओ, एवमागम वयणं कहियं ते तेल्लुकनाएहिं. २ આમ જે પૂર્વસૂરિવરએ પુનમ ક્ષયે તેરશ ક્ષય જણાવ્યું હોય તો તેમનું પિતાનું વચન ન મૂકતાં નવું પ્રાકૃતમાં શા માટે લખવું પડયું હશે ? એજ એ સૂચવે છે કે-પૂર્વસૂરિઓનું તેવું વચન ન હોવાથી નવાં પદો બનાવવા પડ્યાં છે. ને તેટલાથી સંતોષ ન માનતાં આગમમાં પૂર્વ તિથિના ક્ષયની યતકિંચિત્ પણ બાબત ન હોવા છતાં પૂર્વ તિથિનો ક્ષય કરવો એ આગમ વચન છે એ શ્રી ત્રિલોકનાથે કહ્યું છે એ રીતે શ્રી ત્રિલોકનાથના નામે પણ કલ્પિત પૂર્વ ક્ષય તિથિ કરવાને મહત્વના આપવા નવી કલ્પિત ગાથા ઉભી કરવી પડી છે. ચૌદશ ઔદયિકીજ આરાધાવી જોઈએ એ બાબત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy