________________
૪૩
ગણાય ? વળી તે પાના ખરતરગચ્છમાં કપૂરશાને લખી આપેલ છે આથી આ પાનાના ભાષાંતર કર્તાને પુછુ આ બે પાના કયાગચ્છનાને અભિમત તે સમયે લખાયલાં છે તેના પૂરતા વિશ્વાસના અભાવે યા જનતામાં જરૂર અવિશ્વસનીય આ પાનાં રહે તે ન રહે તે ખાતર કોઇપણ સ્થળના પાનામાં
श्री विजयदेवीयानां पूर्णिमामावास्ययोर्वृद्धौ त्रयोदश्या एव वृद्धिर्भवतीति मतपत्रकम्
એમ ન લખેલું છતાં લખી દેવું પડયું છે. આમ લખે તે માત્રથી જનતા ભ્રમમાં પડે તેમ નથી કારણ કે ૧ સંવેગી શાખા. ૨ વિજયદેવગચ્છોય તરીકેના ઝંડા લઈ ફેરવતી યતિશાખા ૩ અને શ્રી વિજયાનદગચ્છીય શાખામાં ઉપલી રીતે વિચારણીય હવા છતાં તે વિજયદેવગચ્છીયના ઝંડાવાળી યતિશાખાથી શ્રી સંવેગી શાખા અનેક માન્યતાઓમાં ભિન્ન છે એટલે એ બાબત શ્રી સ ંવેગી શાખાની નથી ને તે પૂ. ૫. રૂપવિજયજી મહારાજના પત્રથી સાંગામાંગ સમજાશે.
૨. ઉપલા બે પાનામાં જે એ એમ પણ જણાવાયું છે જે. પૂનમ વૃદ્ધિમાં એકમવૃદ્ધિ ન કરી પણ પૂનમવૃદ્ધિએ ચૌદશ યથાસ્થિત રહેવા દઈ પહેલી પુનમમાં જે પુનમનું આરાધન કરા છે. તે ખીજી પુનમમાં કરે। અર્થાત્ પહેલી પુનમ ખાલી રહેવા દા. “ અથ વન તે નોચતે હૈં પ્રષ્ટોઽત્તિ ” અર્થાત્ આ પ્રમાણે પણ જે તને ન રૂચે તે તું પૂછવા ચેગ્ય છે. એટલે પૂછવા યાગ્ય પણ ત્યારે જ કે જ્યારે તું એકમવૃદ્ધિ કરે ત્યારે જ. પણ જો પુનમવૃદ્ધિએ પુનમવૃદ્ધિ જ કાયમ રાખે તેા પૂછવા ચેાગ્ય નથી. અર્થાત્ તેમાં ચર્ચાનું કારણ નથી. એ ખાખતા એ પત્રથી પણ સ્પષ્ટ છે, છતાં જે અધિત ચર્ચા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org