________________
કર
પણ શબ્દ ગ્રહણ કરીને પુનમની વૃદ્ધિમાં પડવાની વૃદ્ધિ કરે છે તેમને મત દૂર થઈ ગયેા. કારણકે પુનમની વૃદ્ધિમાં તેરશની વૃદ્ધિ થાય છે. પણ પડવાની નહિ. કારણ કે ટિપ્પા વિગેરેમાં ચૌદશમાં પુનમને સક્રમ દેખાય છે પણ પડવામાં નહિ. તું પૂછે છે કે-પુનમ ચૌદશમાં સંક્રમેલી છે માટે એ ચૌદશ આ પવડે કેમ નથી કરાતી ? અને ત્રીજા સ્થાનવાળી તેરશ કેમ વધારાય છે ? તેમાં ઉત્તર સાંભળ–જૈન ટિપણામાં તેટલી પતિથિની વૃદ્ધિ જ થતી નથી તેથી પરમાથી ( જૈન ટિપ્સણામાં) તેરશ જ વધે છે. પણ પડવાની વૃદ્ધિ થતી નથી લૌકિક ક્ષેત્તરશાસ્ત્રમાં પ્રતિષેધ હાવાથી. તેથી સિદ્ધ એ થયું કેપુનમ વૃદ્ધિમાં તેરશ વૃદ્ધિ કરવી. જો આ પ્રમાણે તમે ન રૂચે તેા પહેલી પુનમ છેાડી બીજી પુનમને આરાધ પણ મે પડવા ન કર. આમ ચાદા આરાધી વચ્ચે પહેલી પુનમ ખાલી રાખી મીજી પુનમ આરાધવાનુ પણ જો તને ન રૂચે ત્યારે તું પૂછવા ચાગ્ય છે. જે ચૌમાસી ત્રણ પુનમવૃદ્ધિમાં તું ત્રણ તેરશ વધારે છે ને બાકીની પુનમવૃદ્ધિએ તું એકમ વધારે છે એ યાંથી શિખેલા છે ? ”
આ પત્ર પાટણ મુનિરાજશ્રી જવિજયજી મહારાજશ્રી પાસે તથા મારા પૂ॰ ગુરૂદેવશ્રીજીના પુસ્તકામાં તેમજ શ્રી વીરરિજી જ્ઞાનભંડારમાં જોવામાં આવેલ છે. જેમાં લેખક ઈત્યાદિના નિર્દેશ નથી. જામનગરવાળા ભાષાંતર સાથેના છપાયેલા પાનામાં નામ નિર્દેશ કર્યાં છે જેમાં પંડિત ભાજાજીએ ખરતરગચ્છમાં કપુરશાને સ. ૧૮૯૫માં લખી આપી છે એમ જણાવ્યું છે આ એ પાનાના કર્તા જે કાઈ અન્ય હાય તા કાઈ લહીયાએ ન લખતાં પડિત ભેાજાજી એ કેમ લખ્યાં પંડિત થઈ ને નકલ કરવાનું કામ કરે એ વિચારણીય ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org