________________
જ કેમ? અને એ રીતે મહાપર્વની અવગણના કેમ થાય ? મહાપર્વની તિથિ બેવડાય તે લધુ–પર્વતિથિ કેમ ન બેવડાય ? આ બાબત જે હૃદયંગમ થઈ જાય, તો પછી સ્વમતેજ વાસ્તવિક ચેથની સંવત્સરીમાં કોઈ જાતની શંકાનું કારણ જ નહિ રહે એ આપ આપ સમજાઈ જશે.
ક્ષત પર ક્ષાર જેવું ન થાય એજ ઈચ્છવાગ્ય.
કેટલાક મહાશયો એમ જણાવે છે કે–આપણું સમાજમાં પુનમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરીએ છીએ. તેમ પાંચમની
૩૪. “પૂર્ણિમા વૃદ્ધિ અંગેની ૧૯મી સદીની જુદા જુદા મન્તવ્યવાળી ભિન્ન ભિન્ન ઘટના. १. अत्र विजयानंदगच्छोयाः प्रतिपद्यपीति अपि शब्दं गृहीत्वा
पूर्णिमाभिवृद्धौ प्रतिपद्धिं कुर्वन्ति तन्मतं अपास्तं, यतः पूर्णिमाभिवृद्धौ त्रयोदश्या वृद्धिर्जायते, न तु प्रतिपदः यतष्टिप्पनकादौ चतुर्दश्यां पूर्णिमासंक्रमो दृश्यते, न तु प्रतिपदि, ननु पूर्णिमा चतुर्दश्यां संक्रमिता तदा भवद्भिः द्वे चतुर्दश्यौ कथं न क्रियेते. तृतीयस्थानवर्तिनी त्रयोदशी कथं वद्धिता इति त्वं पृच्छसि राणु तत्रोत्तरं-जैनटिप्पनके तावत् पर्वतिथीनां वृद्धिरेव न भवति ततः परमार्थतः त्रयोदश्येव वर्द्धिता न तु प्रतिपदवृद्धिर्भवति लौकिकलोकोत्तरशास्त्रप्रतिषेधत्वात् तस्मात् सिद्धं चैतत् पूर्णिमावृद्धौ त्रयोदशीवर्द्धनं, चेदेवं तव न रोचते तदा प्रथमां पूर्णिमा परित्यज्य द्वितीयां पूर्णिमां भज, अथ एवमपि ते न रोचते तर्हि प्रष्टव्योऽसि वत् चतुर्मासकसंबंधिपूर्णिमावृद्धौ त्वं त्रयोदशीवृद्धिं कुरुषे शेषपूर्णिमासु च प्रतिपद इति कुत्र शिक्षितोऽसि ?
અર્થાત–અહીં વિજયાનંદગચ્છી પ્રતિપદ્દપણુ એમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org