________________
४४
T-1 * * *
T
અને વ્યર્થ પ્રશ્નાવલી કરી જનતામાં નિપ્રયોજન અશાંતિ ફેલાવાય છે તે તો ભાષાંતરવાળા તે પાનાથી પણ વિરૂદ્ધ જ છે.
૩ વળી પુનમની વૃદ્ધિમાં બે પુનમ કાયમ રાખવાનું જે અશાસ્ત્રીય તે પાનાના કર્તાને પણ લાગી તે પ્રથમ પૂfમાં પરિત્યજ ક્રિયપૂર્ધામાં મન અર્થાત ચૌદશને યથાસ્થિત રહેવા દઈ પહેલી પુનમ છેડી બીજી પુનમ આરાધ. પણ એકમવૃદ્ધિ ન કર એમ કેમ જ જણાવત? એથી જ સ્વતસિદ્ધ છે કે–ચૌદશ ઔદયિકી આરાધી. પહેલી પુનમ છોડી બીજી પુનમમાં આરાધના કરવી તેમાં કોઈ જાતે પૂછવા જેટલું પણ પ્રયોજન નથી. તે પછી વ્યર્થ ચર્ચાનું તો કારણ હેજે ય રહેતું જ નથી.
૪ સૌથી વધુ વિચારણય તો એ છે કે–એ પાનાના ભાષાંતર કર્તાને એ પાનામાં પણ દર્શાવાયેલી ઉપલી માન્યતા પિતાની કલ્પેલી માન્યતાને પણ ધક્કો પહોંચાડતી હોવાથી અને પાનામાં દર્શાવાયેલી રીતે પણ ચર્ચા અટકી જતી હોવાથી વળી એ પાનામાં અન્ય અશાસ્ત્રીય બીના હેવાથી વિગેરે કારણે ભાષાંતરકર્તાને જવાબદાર ન રહેવુ પણ તે માટે પ્રકાશકનું નામ ને છેવટ પ્રેસને પ્રીન્ટીંગકર્તા સુધાંનું નામ આપવા છતાં ભાષાંતર કારકે પિતાનું નામ છૂપાવ્યું છે અર્થાત નામ પ્રગટ કર્યું નથી. જો એ પાનાથી પિતાની માન્યતા ને આગ્રહને ધક્કો ન પહોંચતો હેય પિતાની માન્યતા તે મજબૂતી મળતી હોય વળી તેમાં અશાસ્ત્રીય રીતને કશેય ઉલ્લેખ ન કરાય હોય તો પછી ભાષાંતરકારકને પિતાનું નામ પ્રગટ કરવામાં આટલી બધી ભીરુતા કેમ દર્શાવવી પડી છે? એ બીના પણ અને વિચારવા ગ્ય છે. ૫ ૧૯ મી સદીની છેવટના શ્રી સંવેગી શાખાના શિરોમણિ પં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org