________________
૩૩
પતિથિના આરાધનનું મહત્ફળ
श्रूयते हि कृष्णमहाराजेन सर्वपर्वदिनान्याराधयितुमशक्तेन "वर्षमध्ये स्वामिन्नुत्कृष्टं पर्वदिनमाराध्यं किन्नाम ?" इति श्री नेमि पृष्टः प्राह " 44 महाभाग ! मार्गशीर्ष शुक्लैकादृशी जिनेन्द्रपश्चाकल्याणकी पवित्रता । अस्यां पञ्च पञ्च भरतैरावत क्षेत्रकल्याणकानां मीलने पचासत् कल्याणकानि स्युः” । ततः कृष्णेन मौनपौषधोपवासादिना तदिनाराद्धं । ततः प्रभृति " यथा राजा तथा प्रजा ” ત્યાશી સર્વેजनेष्वाराध्यतया प्रसिद्धिं प्राप । पर्वतिथिपालनं च महाफलं शुभायुबन्ध हेतुत्वादिना । यदागमः -
h
ખરેખર સંભળાય છે કે શ્રોષ્ણુજીએ પોતે દરેક પર્વના દિવસેાને આરાધવા અશક્ત હોવાથી ભગવાન નેમિનાથજીને પ્રશ્ન ર્યો કે ભગવાન્ ! વર્ષમાં સથી ઉત્કૃષ્ટ આરાધવા યોગ્ય પ દિવસ કયે। ? ભગવાન્ શ્રીનેમિનાથજીએ ફરમાવ્યું કે--હે મહાભાગ! માગસર સુદ એકાદશી શ્રી જિનેશ્વરદેવના પાંચ કલ્યાણકના દિવસવાળી પવિત્ર છે. એ એકાદશીમાં પાંચ ભરત, પાંચ ઐરવત ક્ષેત્રનાં કલ્યાણકો મળવાથી પચાસ થાય છે (અને જો ત્રણ કાળથી ગણુવામાં આવે તા ૧૫૦ કલ્યાણક થાય છે) સ્વામીના એ વચનથી શ્રીકૃષ્ણજીએ મૌન, પૌષધ અને ઉપવાસ વિગેરે વડે તે દિવસને આરાખ્યા. તેથી જેમ રાજા વતે તેમ પ્રજા વતે” એ ન્યાયે એકાદશી સજનામાં આરાધ્યપણા વડે પ્રસિદ્ધિને પામી. પતિથિનું પાલન શુભ આયુષ્યનું કારણ હાવાથી મહાકળવાળુ છે. જે માટે આગમમાં કહેલું છે કે—
भयवं ! बीअपमुहासु पंचसु तिहीसु विहिअं धम्माणुट्ठाणं किं फलं होइ ? गोयमा ? बहुफलं होइ । जम्हा एआसु तिहीसु पाएणं जीवो
દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org