________________
૩ર
जिण जम्म दिक्खकेवल - निव्वाणासु असासइआ ॥ ३ ॥ जीवाभिगमे त्वेवमुक्तं " तत्थणं बहवे भवणवइवाणवंत रजोइस वेमाणिया देवा तिहिं चउमासिएहिं पजोसवणाए अ अट्ठाहिआओ महामहिमाओ करितीति "
અઠ્ઠાઈઓમાં ચૈત્ર અને આસાની અઠ્ઠાઈઓ શાશ્વતી છે. તે એ અઠ્ઠાઈમાં વૈમાનિકદેવા પણ નન્દીશ્વરજી વિગેરે સ્થળે તીર્થયાત્રાદિ ઉત્સવાને કરે છે. કહેલું છે કે-એ શાશ્વતી અઠ્ઠાઈ એ છે એક ચૈત્રની અને બીજી આસાની કે જેમાં દેવા અઠ્ઠાઈ મહોત્સવ વિગેરે કરે છે? આ બે શાશ્વતી યાત્રાએ સર્વ દેવા પણ કરે છે. નદીશ્વરજી પર ખેચરા કરે છે અને મનુષ્યા નિયત સ્થાનામાં કરે છે. ૨ તેમજ વળી ત્રણ ચામાસાની અને પયુષાની આ છ અઠ્ઠાઈ એ અને જિનેશ્ર્વર દેવના જન્મકલ્યાણક, દીક્ષાકલ્યાણક, નિર્વાણુ કલ્યાણક વિગેરેની અઠ્ઠાઈ એની યાત્રા નદીશ્વરજી પર બેચરા કરે છે. આ અશાશ્વતી અઠ્ઠાઈ એ છે શ્રી જીવાભિગમ”માં તે એમ કહેલું છે કે“ ત્યાં ઘણા ભવનપતિ, વાણુષ્યંતરિક, જ્યાતિષી, વૈમાનિક, વા ત્રણ ચામાસી અને સવશ્કરીની અઠ્ઠાઇઓમાં મહામહિમા કરે છે.”
( અહિં`કને પૂ. શ્રાવિધિકારશ્રીએ પ્રભાતિથિ આરાધના ક્યારથી કરવી અને ભ્રય. વૃદ્ધિતિથિ વખતે આરાધના ક્યાં કરવી? તે સ્પષ્ટતા પૂર્વક જણાવ્યું છે. )
अर्हतां जन्मादिपंचकल्याणकदिना अपि पर्वतिथित्वेन विज्ञेयाः, द्वित्र्यादिकल्याणकदिनाव विशिष्य ।
શ્રી અરિહતદેવના જન્મ વિગેરે પાંચ કલ્યાણકા પણ પૂર્વતિથિપણે જાણવા યાગ્ય છે અને જે દિવસમાં બે ત્રણ કલ્યાણક હાય એવા દિવસા તા’વિશેષતાએ પતિથિપણા વડે જાણવા ચાગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org