SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ पंचमी अमी, एगारसी चउदसी पण तिहीओ । एआओ सुअतिहीओ, गोयमगणहारिणा भणिआ ॥ २ ॥ बीआ दुविहे धम्मे, पंचमि नाणेसु અઠ્ઠમી મ્મ | પ્રાપ્તિ બંગાળ, પત્ની નવજુવાળ ॥૨॥ વં યંત્રपर्वी पूर्णिमामावास्याभ्यां सह षट्पर्वी च प्रतिपक्षमुत्कृष्टतः स्यात् । वर्षमध्ये त्वष्टाका चतुर्मासकादीन्यनेकानि पर्वाणि । આઠમ, ચઉદશ, પુનમ, અમાવાસ્યા એ પર્વ છે. એમ એક માસમાં છ પવ` હોય છે, પખવાડીયામાં ત્રણ પવ હાય છે. ૧ વળી, બીજ, પાંચમ, આઠમ, એકાદશી, ચઉદ્દેશ, એ શ્રુત તિથિયે છે. એમ ગણધર શ્રી ગૌતમ સ્વામીજીએ કહ્યું છે. ૨ એ પ્રકારના ધર્મ આરાધન માટે ખીજ, પાંચ જ્ઞાન આરાધન માટે પાંચમ, આઠે કર્યાં નાશ કરવા માટે આઠમ અગીયાર અંગે આરાધવા માટે અગ્યારસ, ચૌદપૂર્વ આરાધન માટે ચૌદશ આરાધવા યાગ્ય છે. ૩ એ રીતે પખવાડીયામાં પાંચ પ થાય છે અને પૂનમ, અમાવાસ્યાની સાથે પખવાડીયામાં ઉત્કૃષ્ટથી છ પ થાય છે. વમાં અટ્ઠાઓ ચામાસા વિગેરેના અનેક પર્વી છે. आरंभवर्जनं सर्वथा कर्तुमशक्तेनापि स्वल्पस्वल्पतरारंभेण पर्वसु भाव्यं । सचिताहारश्च जीवहिंसात्मकतया महानेवारंभः, ततोऽनारंभेति पदेन पर्वसु सर्वसचित्ताहार परिहारोऽपि कार्यतया ज्ञेयः । - आहारनिमित्तेगं, गच्छा गच्छेति सत्तमं पुढविं । सच्चित्तो आहारो न खमो मणसा विपत्थेउं ॥१॥ इति वचनान्नित्यं सचित्ताहारः श्राद्धेन परिहार्यो मूख्यवृत्या । जातु तथा कर्तुमशक्तोऽपि पर्वसु तं परिहरेत् । પર્વોમાં સર્વથા આર્ભ ત્યાગ કરવાને અશક્ત હોય તે પણુ જેમ બને તેમ થાડા અતિ ઘેાડા આરભવડે હેાવા લાયક છે. અર્થાત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy