________________
પહેલાં કરેલા તપ કરતાં અધિક તપ, યથાશક્તિએ ઉપવાસાદિક તપ, આદિ શબદથી સ્નાત્ર ચિત્યપરિપાટીકરણ સર્વ સાધુ નમસ્કરણ, સુપાત્રદાનાદિ દ્વારા પહેલાં કરેલી દેવગુરૂની પૂજા, દાનાદિથી વિશેષેકરીને ધર્માનુષ્ઠાન કરવા છે. કારણ કે
जइ सव्वेसु दिणेसु, पालह किरिअं तओ हवइ लटुं । जइ पुण तहा न सकह, तहवि हु पालिज पश्वदिणं ॥१॥
જે સર્વ દિવસોમાં ધર્મક્રિયા પાલન કરી શકે તે ઘણું સારું છે પરંતુ જો તેમ ન કરી શકો તે પર્વદિવસે તે અવશ્ય ધર્મક્રિયાનું પાલન કરે.
__ यथा विजयदशमी-दीपोत्सवाक्षयतृतीयायैहिकपर्वसु भोजननेपथ्यादौ विशिष्य यत्यते, तथा धर्मपर्वसु धर्मेऽपि । बाह्यलोका अप्येकादश्यमावास्यादिपर्वसु कियदारंभवर्जनोपवासादिकं संक्रान्तिग्रहणादिपर्वसु सर्वशक्त्या महादानादिकं च कुर्वन्ति । ततः श्राद्धेन पर्वदिनाः सर्वे विशिष्य पालनीयाः । पर्वाणि चैवमूचुः।
જેમ વિજયદશમી, દીવાલિ, અખાત્રીજ, વિગેરે ઐહિકપર્વોમાં, પથ્થભેજનાદિમાં વિશેષ કરીને યત્ન કરાય છે તેમ ધર્મ વિષે પણ ધર્મના પર્વેમાં વિશેષ કરીને યત્ન કરવો જોઈએ. બાહ્ય લોક (જૈનેતરે ) પણ એકાદશી અમાવાસ્યાદિક પર્વેમાં કેટલાક આરંભવજન, ઉપવાસાદિક અને સંક્રાંતિ ગ્રહણદિપમાં સર્વ શનિવડે મહાદાનાદિક કરે છે તેથી શ્રાવકે પર્વ દિવસે વિશેષ કરીને પાલવા યોગ્ય છે. પર્વે આ પ્રમાણે કહેલા છે.
अठमी चउद्दसोपुण्णिमा य, तह मावसा हवइ पव्वं । मासंमि पव्वछकं, तिन्नि अ पव्वाइं पखंमि ॥१॥ तथा ॥बीआ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org