________________
पव्वेसु पोसहाइ, बंभ अणारंभ तव विसेसाइ । आसो अ चित्तअठ्ठाहिअपमुहेसु विसेसेणं ॥१॥
व्याख्या-पर्वस्वष्टमी चतुर्दश्यादिष्वागमोक्तेषु " पोषं पुष्टिं प्रस्तावाद्धर्मस्य धत्ते इति पौषधः” तव्रतादि श्राद्धेनाऽवश्यं कार्यमिति शेषः । यदागमः--
આગમમાં કહેલ આઠમ ચઉદશ વિગેરે પર્વો વિષે “ પ્રસ્તાવથી ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ કહીએ.” તે પૌષધ વિગેરે વતો. શ્રાવકે અવશ્ય કરવા ગ્ય છે. તે વિષે આગમમાં કહેલું છે કે –
सव्वेसु कालपव्वेसु, पसत्थो जिणमए हवइ जोगो । अठ्ठमि चउद्दसीसु अ, नियमेण हविज पोसहिओ ॥१॥ શ્રી વીતરાગદેવના મતમાં સર્વે કાળપને વિષે પ્રસ્તયોગ હેય છે. આઠમ ચઉદશને દિવસે શ્રાવક અવશ્ય પિષહ કરે. ___ आदिशब्दाद् वपुरपाटवादिपुष्टावलंबनैः पौषधस्य कर्तुमशक्यत्वे द्विष्प्रतिक्रमणबहुबहुसामायिककरणबहुसंक्षेपरूपदेशावकाशिकवतस्वीकरणादि कार्य । तथा पर्वसु ब्रह्मचर्यमनारंभ-आरंभवर्जनं तपोविशेषः प्राक क्रियमाणतपसोधिकं यथाशक्त्युपवासादि तपः । आदिशब्दात् स्नात्रचैत्यपरिणाटीकरणसर्वसाधुनमस्करणसुपात्रदानादिना प्राक क्रियमाणदेवगुरुपूजादानादिभ्यो विशिष्य धर्मानुष्ठानं तत्कार्यं । यतः ।
આદિ શબ્દથી શરીરની અકુશળતા વિગેરેના પુણાલંબને વડે પૌષધ કરવાની અશક્યતા હોય તે બે વખતના પ્રતિક્રમણ, ઘણા ઘણું સામાયિકનું કરવું. બહુ સંક્ષેપરૂપ દેશાવકાશિક વ્રત સ્વીકારાદિ કરવા યોગ્ય છે. વળી પર્વેને વિષે આરંભને ત્યાગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org