________________
૩૦.
બનતી રીતે આરંભનો ત્યાગ કર. સચિત્ત આહાર જીવહિંસારૂપ હેવાથી મહાઆરંભ જ છે તેથી મૂળમાં અણારંભ શબ્દ વડે પર્વોમાં કાર્યરતયા સર્વસચિત્ત આહારને ત્યાગ જાણો કારણ કે
આહારના નિમિત્તથી તંદુલીયો મચ્છ સાતમી નરકે જાય છે તેથી સચિત્ત આહાર ખાવાની મનથી પણ પ્રાર્થના (ઈચ્છા) કરવી નહિ. એ વચનથી શ્રાવકે નિત્ય સચિત્ત આહારનો ત્યાગ મૂખ્ય વૃત્તિઓ કરવો. તેમ કરવાને હંમેશાં સમર્થ ન હોય તે પણ પર્વોમાં તો તે સચિત્ત આહારનો ત્યાગ કરે.
एवं पर्वसु स्नानशीर्षादिशोधनग्रथनवस्त्रादिधावनरञ्जनशकटहलादिखेटनमूढकादिबंधनयन्त्रादिवाहनदलनकण्डनपेषणपत्रपुष्पफलादित्रोटनसचित्तखटीवर्णिकादिमर्दनधान्यादिलवनलिंपनमृदादिखनन गृहादिनिष्पाऽ नाद्यारंभः सर्वोऽपि यथाशक्ति परिहार्यः । निजकुटुंबनिर्वाहस्याऽन्यथा कर्तुमशक्तौ पर्वस्वपि गृहिणः कियानारंभः स्यात् । सचिताहार परिहारस्तु स्वायत्तात्वदिना सुकरतया करणीय एव । गाढमान्द्यादिना सर्वसचित्तानि त्यक्तुमशक्तस्तु नामग्राहमेकादिसचित्तमुत्कलीकरणपूर्वं शेषनिःशेषसचित्तानि नियमयेत् ।
એ પ્રમાણે પર્વોમાં સ્નાન, મસ્તક વિગેરેનું જેવું, ગુંથવું, વસ્ત્ર વિગેરે જોવાં, રંગવાં, ગાડાં હળ વિગેરે ખેડવાં, મૂઢકાદિ બાંધવાં, યંત્રાદિ વાહન, દળવું. ખાંડવું પીસવું, પત્ર, પુષ્પ, ફળ વિગેરેનું ત્રોડવું, સચિત્ર ખડી વણિકાદિના મર્દન, ધાન્યાદિનું લણવું, લિંપવું, માટી વિગેરેનું ખોદવું, ઘર વિગેરે બનાવવાં. વિગેરે સર્વ આરંભ પણ યથાશક્તિ ત્યાગ કરે. પિતાના કુટુંબની અન્ય રીતે નિર્વાહની અશક્તિમાં પર્વોમાં પણ ગૃહસ્થાએ આરંભ ન કરો. પિતાને સ્વાધીન હેવાથી ગૃહસ્થાએ સુખેથી સચિતના આહારને ત્યાગ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org