________________
उत्तरसंज्ञिका अपि इति भावः ॥२॥ न च प्राक् चतुर्दश्येवेत्युक्तम् अत्र तु 'अवरावी' त्यनेन अपिशब्दादन्यसंज्ञाऽपि गृह्यते तत् कथं न विरोधः इति वाच्य, प्रायश्चित्तादिविधावित्युक्तत्वात् गौणमुख्यभेदात् मुख्यतया चतुर्दश्या एव व्यपेदशो युक्त इत्यभिप्रायेणोक्तत्वाद्वा एतच त्वयाऽप्यङ्गीकृतमेव, अन्यथा क्षोणाष्टमीकृत्य सप्तम्यां क्रियमाणमष्टमीकृत्यव्यपदेशं न लभेत, न चेष्टापत्तिः आबालगोपालं प्रतीतमेव अद्याष्टम्याः पौषधोऽस्माकं इति, एतद्वचनवक्तृपुरुषानुष्ठीयमानानुष्टानापलापित्वे નૌન્મયપ્રસન્ન ”
ભાવાર્થ–“પ્રશ્ન એ છે કે–દયિકી તિથિને સ્વીકાર અને અન્ય તિથિને તિરસ્કારમાં કુશળ એવા આપણે બન્નેને કેવી રીતે તેરશનો પણ ચૌદશ પણ વડે સ્વીકાર યુક્ત છે? એમ જ કહેતા હે તે સત્ય છેઃ કારણ કે–ત્યાં તેરશ એ પ્રમાણે સંજ્ઞાને પણ અસંભવ છે. પરંતુ પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ચૌદશ એ પ્રમાણે સંજ્ઞા આપેલ છે. કહ્યું છે કે–સાંવત્સરિક, ચૌભાસી, પફખી, અઠ્ઠાઈ આદિની તિથિઓ તેજ પ્રમાણ કરવી કે જેમાં સૂર્યોદય હોય. ના હવે જે સૂર્યોદયથી યુક્ત તે તિથિઓ પ્રાપ્ત ન થાય તો ક્ષય પામેલ પર્વ
૩૨. ઉપરના પાઠમાં કહ્યું -ગાથાની ટીકા કે
જે બે સાથીઓની મધ્યમાં જાણ માટે પાટણવાડી પાર્શ્વનાથના ભંડારની લગભગ ૧૬૧૭ ની સાલની લખાયલી ડા. ૧૭ પ્રતિ નં. ૬૧ ની તવતરંગિણું અને અન્ય ભંડારોની પ્રત તપાસી જોતાં જણાઈ છે તે ટીકા છપાયેલી પ્રતમાં કોઈ પણ કારણે રહી ગયેલ છે. આશા છે કે પ્રકાશકો પુનરાવૃત્તિ પ્રસંગે ફરી તેમ ન થવા પામે તેને ખ્યાલ રાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org