________________
બેવડાએલી તિથિમાંની પૂર્વ તિથિને તેની પહેલાની તિથિમાં જોડી દેવાનું પૂ. શ્રી ઉમાસ્વાતિજી વાચકવર્ય જણાવતા જ નથી. પરંતુ બેવડાયેલી તિથિ પર્વ તરીકે બીજી આરાધનીય છે એવી સંજ્ઞા આપે છે અને અર્થપત્તિએ બેવડાએલો પૂર્વ તિથિને પહેલી તિથિ તરીકે કાયમ રાખે છે. આ જ પ્રકારનો નિર્ણય અનેક ગ્રન્થમાં સ્પષ્ટ રીતનો છે. પરંતુ કઈ પણ ગ્રંથમાં તેવું જણાવાયું નથી કે–બેવડાએલી તિથિની પૂર્વતિથિને પૂર્વતિથિમાં જોડી દેવી.
“ચૌદશને ક્ષય છતાં ઉદયાત તેરસને દિવસે ચૌદશનું કાર્ય થાય છે તે તેરશને ચૌદશ કહી શકાય કે કેમ?” તેને ખૂલાસો આપતાં ઉ. ધર્મસાગરજી મહારાજ જણાવે છે કે –
___नन्वौदयिकतिथिस्वोकारान्यतिथितिरस्कारप्रवणयोरावयोः कथं त्रयोदश्या अपि चतुर्दशीत्वेन स्वीकारो युक्त इति चेत् ? सत्य, तत्र त्रयोदशीति व्यपदेशस्याप्यसंभवात् , किंतु प्रायश्चितादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यमानत्वात् , यदुक्तं-संवच्छर चउमासे पक्खे अाहियासु य तिहीसु । ताओ पमाणं भणिया जाओ सूरो उदयमेइ ॥१॥ अह जइ कह वि न लभंति ताओ सुरुग्गमेण जुत्ताओ। ता अवर विद्ध अवरावि हुज' नहु पुवतविद्धा ॥२॥ 卐 अत्र प्रथमगाथायाः सुगमत्वेन द्वितीयगाथार्थों यथा-अथ कथमपि ताः पूर्वोक्ताः सूर्योद्गमेन युक्ताः अवाप्तसूर्योदया इति यावत् न लभ्यन्ते ता अवरविद्धत्ति अवरविद्धा क्षिणतिथिभिर्विद्धा अर्थात् प्राचीनास्तिथयः अपरा अपि क्षीणतिथिसंज्ञिका प्राकृतत्वात् बह्वर्थे एकवचनं हुजत्ति भवेयुः व्यतिरेकमाह न हुत्ति हुरेवार्थे व्यवहितः संबध्यते तद्विद्धाः सत्यो न पूर्वा एव पूर्वतिथिनामन्य एव भवेयुः किन्तु
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org