________________
" इह कर्ममासमपेक्ष्य सूर्यमासचिंतायामेकैकसूर्यर्तुपरिसमाप्तावेकैकोऽधिकोऽहोरात्रः प्राप्यते तथाहि-त्रिंशताहोरात्रैरकः कर्ममासः साईत्रिंशताहोरात्रैरेकः सूर्यमासो मासद्वयात्मकश्च ऋतुस्तत एक सूर्यर्तुपरिसमाप्तौ कर्ममासद्वयमपेक्ष्यैकैकोधिकोऽहोरात्रः प्राप्यते ॥"
ભાવાર્થ—અહીં કર્મમાસની અપેક્ષાએ સૂર્યમાસની ચિંતામાં એક એક સૂર્યસ્તુની પરિસમાપ્તિમાં એક એક અધિક અહેરાત્ર પ્રાપ્ર થાય છે. જેમકે-૩૦ અહોરાત્ર વડે એક કર્મકાસ થાય છે. “૩ાઅહોરાત્ર વડે એક સૂર્યમાસ થાય છે. બે માસના સ્વરૂપવાળી એક ઋતુ થાય છે. તેથી એક સૂર્યતુની પરિસમાપ્તિમાં બે કર્મમાસની અપેક્ષાએ એક એક અધિક અહોરાત્ર પ્રાપ્ત થાય છે.
અહીં કને પર્વ શબ્દ જ્યાં જ્યાં દર્શાવાયેલ છે, ત્યાં ત્યાં તેનો અર્થ “વ જ ચરા તિથ્થરમાર” અર્થાત ૧૫ તિથિના સ્વરૂપવાળું પર્વ છે. અને “અમાવાસ્યા મારી વા તદુપક્ષિત પst g” અર્થાત પુનમ અને અમાવાસ્યાથી ઉપલક્ષિત જે પક્ષ તે પણ પર્વ કહેવાય છે એમ સમજવું– જેન ટિપ્પણના અભાવનું કારણ,
પૂ. શ્રી વિનયવિજયજી મહારાજાએ ફરમાવેલ શ્રી કલ્પસૂત્રસુબોધિકામાં “ગર ૪ ગુણ મળે જોવો યુવાને જ આપવો વતે ના માતા” અર્થાત તે યુગના મધ્ય ભાગમાં અર્થાત ૩૦ માસ બાદ એક પોષ માસ વધે છે અને યુગના અને એટલે ૬૧ માસ બાદ અષાડ માસ વધે છે, પરંતુ અન્ય માસ વધતા
૨૫. મુ૦ પ્ર પ્રા. ૧૨ પા. ૨૧૯ મે. ૨૬. મુસૂ૦ પ્ર. પાને ૨૧૮ મે. ૨૭. મુ સ્થાણાંગસૂત્ર વૃત્તિમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org