________________
૧૧૯
જે વસ્તુ તેનું સમાપ્તિ સૂચકપણું હોવાથી, જેમ બીજી તિથિઓને ઉદય હોય છે તેમ વ્યતિરેકમાં આકાશકુસુમ.'
ઉપર પ્રમાણેનું તિથિના ક્ષય ને વૃદ્ધિનું લક્ષણ જે હદયમાં પૂર્ણ રીતે જચી જાય, તો કોઈ પણ તિથિની આરાધના સમયે ભાગ્યેજ વિરાધનાને પ્રસંગે ઉપસ્થિત થવા પામે તેને સુજ્ઞ સુહદો. પૂર્ણ વિચાર કરે એજ મનેભાવના. વૃદ્ધિ-હાનિમાં વિરાધના માટે કઈ તિથિ સ્વીકાર્યું?
શ્રી તત્ત્વતરંગિણમાં તિથિને ક્ષય ને વૃદ્ધિ છતે કઈ તિથિ સ્વીકાર્ય તેને માટે સાધારણ લક્ષણ જણાવવામાં આવેલ છે કે
"प्रकरणात् तिथेद्धौ सत्यामपि, चोऽप्यर्थे ज्ञेयः अद्य संपूर्णा तिथिरिति भ्रान्त्या कृत्वाराध्यत्वेन पूर्वातिथिन गृह्यते किन्तू
ભાવાર્થ–પ્રકરણથી તિથિ વૃદ્ધિ છતે પણ આજે સંપૂર્ણ તિથિ છે, એ પ્રકારની ભ્રાંતિ વડે આરાધ્યપણું વડે પૂર્વતિથિ (પ્રથમ સૂર્યોદય છે જેમાં) ને ગ્રહણ કરાય, પરંતુ ઉત્તરા તિથિજ (બીજે સૂર્યોદય છે જેમાં) આરાધના માટે ગ્રહણ કરાય.”
‘जं जा जंमि त्ति” यद् यस्माद् या तिथिर्यस्मिन्आदित्यादिवारलक्षणदिवसे 'समाप्यते स एव दिवसो वारलक्षणः प्रमाण इति-तत्तियित्वेनैव स्वीकार्यः, अत्र हु एक्कागर्थे ज्ञातव्यः इत्यर्थः अत एव "क्षये पूर्वा तिथिह्या" इति श्लोकः श्री उमास्वातिवाचककृत इति वृद्धवादः सम्यग यतस्तस्मिन्नेव दिवसे द्वयोरपि समाप्तत्वेन तस्यापि समाप्तत्वात."
ભાવાર્થ-જે તિથિ જે દિવસમાં સમાપ્ત થતી હોય, તેજ દિવસ તે તિથિથી ગ્રહણ કર. એટલાજ માટે “ક્ષ તિથિ
હા ' ક્ષય છતે આરાધના માટે પૂર્વતિથિ ગ્રહણ કરવી, કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org