________________
"भवता तु शुटितचतुर्दशी पूर्णिमायां बुध्ध्यारोप्याराध्यते, तस्यां तद्भोगगंधाभावेऽपि तत्त्वेन स्वीक्रियमाणत्वात्, आरोपस्तु. मिथ्याज्ञानं, यदुक्तं "प्रमाणनयतत्त्वलोकालंकारे श्रीदेवाचार्यपादैः" अतस्मिंस्तदध्यवसायः समारोपो यथा शुવિવામિ તિમિતિ ” | ભાવાર્થ –-આપ વડે તો ક્ષીણચૌદશને પુનમમાં બુદ્ધિ વડે
આરોપણ કરી આરાધાય છે. તે પુનમમાં ચૌદશના ભોગની ગંધ પણ નથી હોતી, છતાં તત્ત્વવડે ક્ષયચૌદશમાં પુનમનો સ્વીકાર કરે છો આથી તે આરોપ છે અને તે મિથ્યાજ્ઞાન છે. પ્રમાણનયતત્ત્વલોકાલંકારમાં પૂ. શ્રી દેવસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે જેમાં જે વસ્તુ ન હોય તેમાં તે વસ્તુનું માનવું તે આરોપ છે.” જેમ છીપમાં રૂપાને અભાવ છે છતાં રૂપાની ભ્રાન્તિ થાય છે, એ આરેપ રહેવાથી મિથ્યાજ્ઞાન છે.' ___“किं च क्षीणपाक्षिकानुष्ठानं पौर्णमास्यामनुष्ठीयमानं किं पंचदश्यनुष्ठानं, पाक्षिकानुष्ठानं वा व्यपदिश्यते ? आये पाक्षिकानुष्ठाने विलोपापत्तिः, द्वितीये स्पष्टमेव मृषाभाषणं, पंचदश्या एव चतुर्दशीत्वेन व्यपदिश्यमानत्वात् ।”
ભાવાર્થ-વળી ક્ષયચૌદશનું જે અનુષ્ઠાન તે તમારા (ખરતરગચ્છીઓ) વડે પુનમમાં કરાય છે, તે પુનમનું કહેવાય કે ચૌદશનું અનુષ્ઠાન કહેવાય? જે પૂનમનું અનુષ્ઠાન કહે તે ચૌદશના અનુબ્રાનને લોપ થશે. જે ચૌદશનું અનુષ્ઠાન કહો તે મૃષાભાષણ થશે. કારણકે-જે પુનમમાં ચૌદશના ભેગની ગંધ પણ નથી, તે પુનમને ચૌદશપણારૂપે તમે સંજ્ઞા આપો છો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org