SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ " न च क्षीणपाक्षिके त्रयोदश्यां चतुर्दशीज्ञानमारोपरूपं भविष्यति इति वाच्यं, तत्रारोपलक्षणस्याऽसंभवात्, नहि घटपटवनि भूतले घटपटोस्त इति ज्ञानं कनकरत्नमयकुंडले (वा) कनकरत्नज्ञानं भ्रान्तं भवितुमर्हति, एकमेकस्मिन्नेवरव्यादिवारलक्षणे वासरे द्वयोरपि तिथ्योः समाप्तत्वेन विद्यमानत्वात्, कौतस्कुत्यमारोपज्ञानम् ?" ભાવાર્થચૌદશને ય છત તેરસમાં આરોપરૂપ ચૌદશનું જ્ઞાન છે, એમ આપ અમોને ન કહી શકે, કારણ કે આપનું લક્ષણ ઘટતું નથી. જ્યાં ઘડે ને વસ્ત્ર હોય એવી ભૂમિમાં ઘટ, પટ છે એ અથવા કનકરત્નમય કુંડલમાં સોનું ને રત્ન એ જ્ઞાન બ્રાન્ત ન કહી શકાય. તેવી જ રીતે એકજ રવિવાર લક્ષણ છે જેનું એવા એક દિવસમાં બંને (તેરસ ને ચૌદશ) તિથિની સામાપ્તિ થાય છે, આથી તે આરોપજ્ઞાન ક્યાંથી કહેવાય ? અર્થાત જ કહી શકાય.’ ___ "अत एवाऽत्रैव प्रकरणे संपुण्णत्ति अकाउमिति गाथायां या तिथिर्यस्मिन्नेवादित्यादिवारलक्षणे दिने समाप्यते,सदिनस्तत्तिथित्वेन स्वीकार्य,इत्याद्यर्थे संमोहो न कार्य इति ।" ___सावार्थ:--' माथी १ मा ४२९४मा ‘संपुण्णत्ति अ काउं' એ ગાથામાં જે તિથિ જે દિવસમાં સમાપ્ત થાય છે તે દિવસ તે તિથિપાવડે સ્વીકાર્ય કરવા ગ્ય છે. એ અર્થમાં મુંઝાવું नये.' ___“ अथानन्तर्यस्थितासु द्वित्रादिकल्याणकतिथिषु किमेव मेवांगीऽक्रियते इति चेत्-अहो वैदग्ध्यं भवतः यतः स्वविना Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy