________________
१०४ ભાવાર્થ–- વળી ચૌદશના ક્ષયે ચૌદશના ભેગની ગંધવાળી તેરસ છેડી આપ પુનમ ગ્રહણ કરે છે, તેવી રીતે આપને પર્યાષણની ચોથના ક્ષયે પાંચમના સ્વીકાર પ્રસંગ વડે વ્યાકુળ થવું પડશે એ પણ જાણવું જોઈએ.” ___" किं च पाक्षिककृत्यं पंचदश्यामयुक्तमेव, चतुर्दशीमन्तरेण तत्कृत्यस्याऽयुक्तत्वात्, यदुक्तमभयदेवमूरिमुखात्परमानंदनाम्ना "रुद्रपल्लिय सामाचा" पौषधाधिकारे जिनवल्लमूरिणा "पौषधविधि प्रकरणे" च जइ तंमि दिणे चउदसी तो पक्खियं चाउमसि वा, अह न तो देवसियं संवच्छरिअं वा पडिक्कमित्र साहु विस्सामणं कुणइ इति ।
ભાવાર્થ–વળી ચૌદશ વિના ચૌદશનું કૃત્ય પૂર્ણિમામાં કરવું અયુક્ત છે શ્રી પરમાનંદે “રૂદ્ર પલિયસામાચારી ” નામના ગ્રંથમાં અને જિનવલ્લભસૂરિએ પૌષધવિધિમાં લખ્યું છે કે--
જે તે દિવસે ચૌદશ હોય તે પફખી અથવા ચૌમાસી પડિ. ક્કમવી, જે ન હોય તે દેવસિક અથવા સંવત્સરી (જે દિવસે હોય તે દિવસ પ્રમાણે) પડિકામવું, પ્રતિક્રમણ કરીને સાધુની સેવાભક્તિ કરવી. - "किं च चतुर्दशी पौर्णमासी चेत्युभे अप्याराध्यत्वेन संमतेस्तस्तद्यदि भवदुक्तरीतिराश्रीयते तर्हि पौर्णमास्येवाऽऽराधिता, चतुर्दश्याश्चाराधनं दत्तांजलीव भवेत्, यदि च क्षये तदाराधनं व्यतीतमेव, तर्हि सुहृद्भावेन पृच्छामि-कि? किमष्टम्या रहोवृत्त्या समर्पितं यन्नष्टाऽप्यष्टमीपरावृत्त्याभिमान्यते, पाक्षिकेण च किमपराद्धं ? यत्तस्य नामाऽपि न सह्यते इति ।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org