SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ન કહેવું. આપ તે સ્વમતિએ આરાધ્યપણુ વડે અધિકપણું જ છે, એ પ્રમાણે બૂમ પાડે છે, આથી આપે ધીરે ધીરે બેલવું જોઈએ.' ___" किं च क्षीणाष्टमी युक्ता सप्तमी चतुष्पय॑न्तर्वतिनी न वा ? आये किं न क्षीणचतुर्दशीयुक्ता त्रयोदश्यपि, तथा द्वितीये तवैवाऽनिष्टं, पर्वतिथिव्यतिरिक्ततिथिषु पौषधाऽनङ्गीकारात् ।” ભાવાર્થ –“વળી ક્ષય પામેલી આઠમે કરી યુક્ત સાતમ ચાર પર્વમાં હોય છે કે નહિ? જે કહે-કે હા, તો ક્ષયચૌદશે યુક્ત તેરસ ચાર પવમાં કેમ ન કહેવાય ? બીજીરીતે આપના મતમાં પર્વતિથિથી ભિન્ન તિથિઓમાં પૌષધનો અસ્વીકાર હોવાથી આપને જ અનિષ્ટ થશે.” __ "किं च चतुष्पा अप्येकरूपत्वेनाऽऽराध्यत्वाऽभावात् कथं पञ्चदशीपाक्षिकत्वेनाऽङ्गीकार्या, पाक्षिकाऽपेक्षया यथा त्रयोदशी तथापञ्चदश्यपि अन्यथा पाक्षिककृत्यव्यवस्थाभंगप्रसंगः ॥ आराध्यत्वे च पंचदशी कल्याणकतिथ्योरप्यविशेष इति स्वयमेव विचारणीयम् ।" - ભાવાર્થ-ચાર પર્વને પણ એકરૂ૫૫ણ વડે આરાધ્યપણને અભાવ હોવાથી પુનમ પખિપણ વડે કેમ અંગીકાર કરી શકાય? પાક્ષિક અપેક્ષાએ (ચૌદશ ક્ષયે) તેરસ છે તેમ પુનમ પણ છે. જે એમ ન કરીએ તે પાક્ષિક પુણ્યકાર્યોની વ્યવસ્થાનો ભંગપ્રસંગ આવશે, અને આરાધ્યપણુમાં પુનમ અને કલ્યાણકતિથિમાં વિશેષતા નથી, એ સ્વયં વિચારી લેવું.” ___“किं च पर्युषणाचतुर्थ्याः क्षये पंचमीस्वीकारपसंगेन वं व्याकुलो भविष्यसीत्यपि ज्ञेयम् ।” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy