________________
૧૦૫
થતી છતી, તે બળવાન કાને છેડીને પેાતાના કાર્ય ને કરનારી થતી નથી. અપરીક્ષક ચૌરાદિના હસ્તગત શિવાય રત્નસયુક્ત તાંબુ તાંબાના મૂલ્ય વડે જ પ્રાપ્ત થતું નથી અને અપરોક્ષક ચૌરાદિના હાથમાં ગયેલ તે રત્ન તાંબાના મૂલ્યથી પણ લેવાય છે.
લલિતવિસ્તરાના ટિપ્પનકમાં કહ્યું છે કે જે દેશમાં પરીક્ષા નથી, તે દેશમાં સમુદ્રથી ઉત્પન્ન થયેલાં રત્નાની કિંમત નથી. આભીર લોકોના મુકામમાં ચંદ્રકાંત મણિને ગેાવાળા ત્રણ કોડીથી ખેલે છે.”
ઉપર્યુક્ત રીતે સુના। સમજી શકશે કે-“ વ્યપદેશ ” માત્રથી સહચારિણી તિથિને અન્ય કા તિથિમાં ખસેડી શકાય નહિ, પરંતુ ગૌણ-મૂખ્ય ભેદથી એકજ વારમાં બંને તિથિ ઉપયુ ક્ત પાઠ પ્રમાણે યથાસ્થિત રહેવા દેવી જ જોઇએ. જો તેમ ન કરવામાં આવે તે ઉપર પ્રમાણે બળવાન કાયવાળી તેરસના વ્યપદેશ સમયે તેરસમાં ચૌદશ ન થઈ શકે, અને પુનમે તે થઇ શકે જ નહિ. આથી ચૌદશ ‘ પ્રતિક્રમણાદિ ’ પુણ્યકાર્યોની આરાધનાની જ હયાતિ વિનાની થવા પામે. શ્રી તત્ત્વતરગિણીમાં કરમાવાયું છે કે-“ અતિ ચીત્તુ पच्छित्तं जहअ न कुणइ चउत्थं, चउमासीय छठ्ठे, अठ्ठम वास વંમિ ॥
39
O
ભાવા - આઠમમાં, ચઉદશમાં, જ્ઞાનપાંચમમાં જો ઉપવાસ ન કરે તે, ચઉમાસીમાં છઠ્ઠું ન કરે તેા, વાર્ષિક પર્વમાં અઠ્ઠમ ન કરવામાં આવે તેા પ્રાયશ્ચિત્ત આવે.'
અર્થાત્ છતી શક્તિએ ચૌદશ વિગેરે તિથિઓની આરાધના કરવામાં ન આવે તેા પ્રાયશ્ચિત્ત, વ્યવહારપીઠચૂર્ણિ વિગેરે સૂત્રાનુસારે કરમાવવામાં આવેલું છે, અને પાક્ષિકચૂર્ણિ, નીશિથ, વ્યવહારચૂર્ણિ વિગેરે સૂત્રાનુસારે તે તિથિની આરાધના કરવી જ જોઇએ. તેને અધ્યે તે તિથિની ગેરહયાતિ કરવામાં આવે, તે અગમ્ય પ્રાયશ્રિત્તના ભાગીદાર ચૌદશલાપક 'પણાથી થવુ પડે. અને તેમ કરવુ.
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org