________________
તે સૌ કોઈને અતિ અનિષ્ટ પ્રસંગ છે. એ પ્રસંગના નિવારણ માટે ઘણું જ સુંદર રીતે છણેલા ઉદાહરણ પૂર્ણ ખ્યાલ રાખી ગૌણ–
ખભેદથી એક જ વારમાં બંને તિથિને વ્યપદેશ રહે છે, એમ સુજ્ઞ બંધુઓ સહેજે સમજી શકે તેમ છે.
ક્ષય પ્રસંગે સત્ય–માર્ગદર્શક શાસ્ત્રીય પાઠે.
ખરતરગચ્છી બંધુઓને ચૌદશના ક્ષયે પુનમે ચૌદશ કરવામાં અપાયેલી દોષાપત્તિઓને પુનમના ક્ષય પ્રસંગે લગાડી કે અર્થવાકયોને ગ્રહણ કરી, કવચિત સુજ્ઞ બંઘુઓ તરફથી સંસ્કૃત ભાષાથી કે પુનમના ક્ષય અંગેની વાસ્તવિક વસ્તુસ્થિતિથી અજાણ જનતાને વિમાર્ગે દોરવા પ્રયત્ન કરવામાં આવે છે. તે વિષેની બાબતનો યથાર્થ ખ્યાલ આરાધક આત્માઓને આવી શકે તે ખાતર ચૌદશના ક્ષયે પુનમે આરાધના ન થાય પરંતુ તેરસે થાય, તે અંગેના સંપૂર્ણ પાઠ અને ૧–પુનમના ક્ષયે ચૌદશમાં પુનમની આરાધના થઈ જ જાય છે તે, ૨-ચૌદશને તેરસમાં ખસેડવાની જરૂર નથી તે, ૩–પુનમના તપની પૂર્તિ માટે બીજે દિવસ ગ્રહણ કરવો જોઈએ, ૪-એ વિગેરે તત્ત્વતરંગિણીના સંપૂર્ણ પાઠ સાથે જણાવવું ચગ્ય ધારી જણાવું છું.
“નારામતીપ, વિવિગ = gujમા દિવસે हीणहम्मि कल्लाणग, नवमीए जेण न पमाणं ॥५॥"
ભાવાર્થ–ચૌદશના ક્ષયે આરાધનાની ભ્રાંતિથી પાક્ષિક કૃત્ય પુનમના દિવસે ન કરવું. જેવી રીતે આઠમને ક્ષય હેય અને કલ્યાણકવાળી નોમ હેય, તો પણ નોમના દિવસે આઠમ નથી કરતા પણ સાતમે કરીએ છીએ તેવી રીતે.” __“ यद्यप्यागमे चतुर्मासकसंबधिन्यस्तिस्रः पौर्णमास्यः अमावास्याश्च पुण्यतिथित्वेन महाकल्याणकतया प्रख्याता
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org