________________
'१०३ रत्नज्ञानं भ्रांतं भवितुमर्हति, एवमेकस्मिन्नेवरव्यादिवारलक्षणे वासरे द्वयोरपितिथ्योः समाप्तत्वेन विद्यमानत्वात, कौतस्कुत्यभारोपज्ञानम् ? - અર્થાત-“ચૌદશ ના થાયે તેરશમાં આરોપરૂપ ચૌદશનું જ્ઞાન છે, એમ અમોને ન કહી શકો? કારણ કે–આપના લક્ષણને અસંભવ છે. જે ભૂમિ પર ઘડેને વસ્ત્ર હોય અથવા તેનું ને રત્નમય કુંડલમાં સેનું અને રત્ન એ પ્રકારનું જ્ઞાન એ બ્રાન્તિવાળું જ્ઞાન ન કહી શકાય. તેવી જ રીતે એકજ રવિવાર વિગેરે વારનું લક્ષણ છે જેનું એવા એક જ દિવસમાં બંને (તેરસ ને ચૌદશ) તિથીઓનું સમાપ્તિ વડે વિદ્યમાનપણું હોવાથી આરોપરૂપ જ્ઞાન કયાંથી કહી શકાય ?” અર્થાત્ ન જ કહી શકાય. કારણ કે એક જ વારમાં બને તિથિ વિદ્યમાન હોય છે.
તેરસ ચૌદસના વ્યપદેશનું વિશેષે સ્પષ્ટીકરણ કરતાં શ્રી તત્ત્વ તરંગિણીમાં ઉદાહરણ પૂર્વક વિસ્તૃત રીતે ફરમાવાયું છે કે –
" केवलं रत्नं मापप्तदित्यभिप्रायवत् पुरुषनियोजितताम्रादिधातुस्तत्र सङ्गिसंबंद्धं, यद्वा पतनभीत्या वस्त्रनिबद्धमप्यन्यसजीत्युच्यते तथा च यथा रत्नार्थी अपेर्गम्यत्वादन्यसम्यपि वस्त्रेण निबद्धमपि ताम्रादिना वा जटितमपि रत्नं गृह्णातीति भावः, यतस्तत्संबंध्यपि स्वकीयस्वरुपाऽपरित्यागेन स्वकोयकार्यकरण समर्थमेव, अन्यथा तथाविधमूल्यमपि न लभेतेति, न च तद्वद्रत्नस्थाने वल्लभमपि कांचन (नादि) कश्चिद् गृहणातीत्यध्याहारेण भिन्नोक्तिः तेन रत्नकार्यस्याऽकरणात, अथ कारणविशेष मंतरेण तत्र त्रयोदशीति व्यपदेशशङ्काऽपि न विधेयेति दर्शनायोत्तरार्द्धन दृष्टान्तमाह-'न य पुण' त्ति न च पुनस्ताम्रादिनां
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org