________________
સમયે” સાતવાહન રાજાએ ભાદરવા સુદ એકમે ઉત્તરપારણું કર્યું. શ્રાવકેએ પણ તે પ્રમાણે કર્યું.”
ઉપરની બન્ને બાબતથી અઠ્ઠમ તપવાળાને ઉત્તરપારણાને દિવસ એકમ ને બીજ હવે જોઈએ. પરંતુ સં. ૧૯૨૪, સં. ૧૯૩૫ વિગેરે અનેક સાલેમાં બીજો ક્ષય હતું, અને જેથી જે ઉત્તરપારણું એકમ ને બીજે હેવું જોઈએ, તેને બદલે અમાવાસ્યાએ અને બીજથી વિંધાયેલો એવી એકમે કરવામાં આવ્યું હતું. અર્થાત -. બીજ, ત્રીજ કે ચાથના ક્ષયે કે વૃદ્ધિએ એકમ ને બીજે ઉત્તરપારણાની ને બીજ-ત્રીજે અઠ્ઠમ તપના શરૂઆતની નિયમિતતા રહેતી નથી. એટલે સમજી શકાશે કે–ઉત્તરપારણની અને અઠ્ઠમ તપના શરૂઆતના દિનની અનિયમિતતા ક્ષય-વૃદ્ધિએ થાય છે. અને તે સમયે પૂ. હીરસૂરીશ્વરજી મહારાજાને બીજ–ત્રીજથી અઠ્ઠમ કરવાનો પાઠ લાગુ કરવામાં નથી આવતો. કારણ કે ક્ષયવૃદ્ધિ ન આવતી હોય તે અંગે તે પાઠ હેવાથી, તે સામાન્ય રીતે આવતી તિથિ અંગેનો છે. તેમ પાંચમની વૃદ્ધિએ અઠ્ઠમ તપની અનિયમિતતા થાય, ત્યાં કને ક્ષય–વૃદ્ધિ તિથિને સ્પર્શ વિનાને પાઠ પાંચમની વૃદ્ધિ પ્રસંગે લાગુ ન કરાય કે ન થઈ શકે, એમ સુજ્ઞો તો સહેજે સમજી શકે તેમ છે.
મહાપર્વ એ ચતુથી. ”
ચાલુ પ્રસંગને પામીને સત્ય વસ્તુ ખ્યાલમાં આવે તે માટે ઉપર્યુક્ત શાસ્ત્રીય પાઠો અને બીજી બીના જણાવી છે. બાકી વાસ્તવિક રીતે ચોથની બાબતમાં કોઈને કોઈ જાતનું શંકાનું સ્થાન જ ન રહેવું જોઈએ. શ્રી પર્યુષણ દશ શતકમ્ ગાથા ૧૧૧ માં જણાવાયું છે કે–“ છૂમતનાંવત્રવિતિનurવિનિયતાણાનપુર "पर्युषणा-सांवत्सरिकं पर्व सम्प्रति वर्तमानकाले श्री कालि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org