SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ. આવી વૃદ્ધિ પાંચમની ઘડીઓ કાંઈ પાંચમથી જુદી છે એમ નહિ, પરંતુ તે પાંચમની રહી ગયેલી જ ઘડીઓ છે. અને પૂર્વ અને ઉત્તરાનો ભેદ માત્ર બે વખતના સૂર્યોદયના સ્પર્શને લીધે છે, તેથી કરી પાંચમતિથિ ભિન્ન નથી પરંતુ એક જ છે. સાંવત્સરિક અઠ્ઠમ તપ અંગે. પૂ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજા પ્રતિ પ્રશ્ન કરાયેલ છે કે-પાંચમ જેમણે ઉચ્ચરી હોય તે પર્યુષણામાં મુખ્ય વૃત્તિએ બીજથી અઠ્ઠમ કરે છે, ત્યારે એકાન્ત પાંચમે એકાસણું કરે કે જેમ રુચિ હોય તેમ કરે ? પૂજ્યશ્રીજી ફરમાવે છે કે “જેન પરમી ૩रिता भवति तेन मुख्यवृत्त्या तृतीयातोऽष्टमः कार्य:, अथ कदाचिद् द्वितीयातः करोति तदा पंचम्याभे काशनकरणप्रतिबंधो नास्ति, करोति तदा भव्यमिति" -હીરપ્રશ્નોત્તરાણિ–પત્ર ૭૩ ભાવાર્થ-જેમણે શુદ પાંચમ ઉચ્ચરેલી હોય તેમણે મુખ્ય વૃત્તિએ ત્રીજથી અઠ્ઠમ કરવો. કદાચ જે બીજથી અઠમ કરે ત્યારે પાંચમે એકાસણું કરવાનું પ્રતિબંધ નથી. કરે ત્યારે સારૂ” કેટલાક બંધુએ આ ઉપરથી એમ કહે છે કે–ચોથ–પાંચમ એકસરખાં હોવાં જોઈએ, કે જેથી ઉચ્ચરેલી પાંચમવાળા ઉપરના પાઠ પ્રમાણે અમ કરી શકે. પરંતુ તેઓશ્રીએ વિચારવું જોઈએ કે-કેટલીય વખત ત્રીજના ક્ષયે બીજથી, ચોથવૃદ્ધિએ ચોથના પહેલા દિવસથી અને ચોથક્ષયે બીજથી અઠ્ઠમ કરાય છે. આમ અનેક સાલોમાં બનેલું છે. વળી પાંચમ ન ઉચ્ચરેલી હોય તેમણે મુખ્ય વૃત્તિએ અઠ્ઠમ બીજથી કરવાનું છે. શ્રી ભરતેશ્વરવૃત્તિમાં જણાવાયું છે કે-“તતો ના પ્રતિ ત્રેિ ઉત્તર વિ રિ, શ્રદ્ધા અપિ = ' અર્થાત “પાંચમને બદલે ચેાથે સંવત્સરીના પ્રવર્તન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy