________________
પૂજ્યશ્રી સાગરજી મહારાજે પૂનમ ક્ષયે તેરસ ક્ષયના ચાલી પડેલા ચીલા મુજબ પાંચમ-ક્ષયે ત્રીજનો ક્ષય કર્યો અને શ્રીસંઘ કરતાં એક દિવસ પહેલાં અર્થાત્ ચંડાશુ ચંડપંચાંગની ત્રીજના દિવસે સંવત્સરીની આરાધના કરી.
સં. ૧૯૬૧ની ઘટના
સં. ૧૯૬૧ની સાલમાં પણ ભાદરવા સુદિ પ ને ક્ષય આવ્યો ત્યારે ચંડાશુગંડુમાં નિર્દેશેલી ઉદયાત ભાદરવા સુદી ચેાથે જ સંવત્સરી કરી હતી. તે વખતે કપડવંજમાં ચાતુર્માસ રહેલા પૂજ્યશ્રી સાગરજી મહારાજે પણ સંવત્સરીનું આરાધન સં. ૧૫ર મુજબ પંચાંગની ત્રીજે ન કરતાં સકળ સંઘ સાથે ચતુર્થીના દિવસે કર્યું હતું, જો કે આ પ્રસંગે પિતાને કુવૃષ્ટિ ન્યાયે એમાં ભળવું પડયું હતું, એવી જાહેરાત કરાઈ હતી.
સં. ૧૯૮૯ની ઘટના
ત્યાર બાદ સં. ૧૯૮૯માં ચંડાશુગંડુ પંચાંગમાં ભાદરવા સુદિ ૫ ને ક્ષય આવ્યું, ત્યારે પૂજ્યશ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજે ઔદયિક ત્રીજને ચેાથ કલ્પીને તે પ્રમાણે પર્યુષણ પર્વની આરાધના કરવાને કાર્યક્રમ બહાર પાડ્યો હતો, પરંતુ પૂજ્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજે સકલ સંઘમાં મનાતી સાચી સંવત્સરીના ખુલાસા અંગે એક પુસ્તિકા બહાર પાડી તેને વિરોધ કર્યો હતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org