________________
શેઠ અનુપભાઈના ઉપર મુજબ આલેખાયેલા જીવનપ્રસંગમાંથી સ્પષ્ટ જણાઈ આવે છે કે સં. ૧૫રની સાલમાં ભાદરવા સુદિ પ ને ક્ષય માનવાને નિર્ણય થયો હતું અને તે પ્રમાણે ગામેગામ શ્રી સંઘમાં સંવત્સરી મહાપર્વની આરાધના કરવામાં આવી હતી. આને બીજી પણ એક વાતને ટેકે મળે છે. ભાવનગરથી પ્રગટ થયેલા તે વર્ષના ભીંતીયા પંચાંગમાં પણ, પૂ. મુનિરાજશ્રી ગંભીરવિજયજી મહારાજની સલાહથી શ્રી જૈનસંઘને માન્ય ચંડાશુગંડુ પંચાંગમાં જણાવ્યા મુજબ, ભાદરવા સુદી પાંચમને ક્ષય જણાવીને ઉદયાત્ ભાદરવા સુદી એથે સંવત્સરી જણાવી હતી.
આ સાથે એ પણ એક નેધવા જેવી બીના છે કે વિ. સં. ૧૯૮૯ના પર્યુષણ પર્વમાં એક વર્ગ ભાદરવા સુદિ પાંચમને ક્ષય માનવો પડે નહિ અને ઉદયાત ભાદરવા સુદિ ચેાથે સંવત્સરી કાયમ રહે એવું ઈચ્છતે હતું. આથી બધાને સતેષ થાય એ માટે અન્ય પંચાંગોના આધારે ભાદરવા સુદિ છઠને ક્ષય જાહેર કરીને ચંડાશુગંડુ મુજબની ઉદયાત્ ભાદરવા સુદિ ચેાથે સંવત્સરી જાહેર કરાઈ હતી અને સકલ સંઘે તે મુજબ સંવત્સરી આરાધી હતી.
વિ. સ. ૧૫રમાં પણ સમસ્ત સંઘે ઔદયિકી ચોથે સંવત્સરી આરાધી હતી. માત્ર પેટલાદમાં ચોમાસું રહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org