________________
૩ર
કલ્યાણક છે, તે કયાં કરશે ? એ માટે જે ૧૧ ની જગાએ ૧૨ લખે તે અગિયારસ પર્વ હેવાથી દશમમાં લખવી પડે. ત્યારે દસમે પણ કલ્યાણક છે. તેની પૂર્વે તેમ કલ્યાણક છે, તે પૂર્વે પાછી આઠમ પર્વતિથિ છે, આમ એમાં કેટલે સુધી પાછળ જશે? એટલે વાસ્તવિક રીતે પૂર્વતિથિનો ક્ષય કરી નાખવાની પધ્ધતિ જ બેટી છે.
અહીં એક ધ્યાન એ પણ રાખવાનું છે કે બાર પર્વતિથિઓની જેમ કલ્યાણક તિથિઓ પણ આરાધ્યપર્વ છે. તેથી જ ધર્મ સંગ્રહ, શ્રાધ્ધવિધિ વગેરે ગ્રંથમાં કહ્યું છે કે શ્રાવક રોજ સવારે એ યાદ કરે કે આજે બાર પર્વમાંની કઈ તિથિ છે? અગર કઈ કલ્યાણક તિથિ છે? પરંતુ એ કલ્યાણક તિથિએને ભૂલી જવાથી વર્તમાન ચાવીશીના ૨૪ અરિહંત તીર્થંકર પરમાત્માની ભક્તિ ભૂલાણી, તેમ જ તિથિઓની ઘાલમેલ કરવામાં ખરી કલ્યામુક તિથિઓને બદલે ભળતી જ તિથિઓ ઊભી કરાઈ એમાં અહંદુભક્તિની સ્પષ્ટ અવગણના થઈ અને તેથી સંઘને ઉદય થંભી ગયે, એમ કહીએ તે પણ કંઈ ખાટું નથી. શ્રી વિજ્ય સિદ્ધિસૂરીશ્વરજીને મત
શ્રી વિજયસિદ્ધિ સૂરીશ્વરજી વગેરે આચાર્ય મહારાજે એ સં. ૧૨ માં પહેલી જ વાર ભાદરવા સુદિ પ ની વૃદ્ધિને પ્રસંગ આવ્યો ત્યારે જેમ આ ય સંઘ પંચમી ક્ષયના પ્રસંગમાં ચંડાશુના સુદિ ૪ ના ઔદયિક દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org