SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ વળી પૂજ્ય શ્રી સાગરાનંદ સૂરીશ્વરજીએ પિતે જ એક વખત સિધ્ધચક્રમાં લખ્યું હતું કે પૂર્વ સૂર્યોદયવાળી તિથિ કરતાં પર સૂર્યોદયવાળી તિથિ બળવતી ગણવાથી જ આગલી તિથિએ અનુષ્ઠાન થાય છે, સંપૂર્ણતા પણ તિથિની ઉત્તર દિવસે જ છે. લાંબી મુદત વ્રત પાળનારે કંડરીક અંતે ખસવાથી દુર્ગતિમાં ગયે ને પુંડરીક છેવટે આરાધવાથી આરાધક થયા.” અહીં એ સ્પષ્ટીકરણ પણ આવશ્યક છે કે ક્ષયે પૂર્વાનું સૂત્ર માત્ર પર્વ તિથિને માટે એટલે કે બાર૫વીને માટે જ નથી, પરંતુ કેઈ પણ તિથિને માટે છે. એટલે જ ચૈત્ર સુદ ૧૩, પોષ સુદી ૧૦, અન્ય કલ્યાણક, વૈશાખ સુદી ૩, ઉપધાન માળતિથિ, વ્રત ગ્રહણતિથિ, વગેરે તિથિના ક્ષય વખતે પૂર્વતિથિ ગ્રહણ કરાય છે. આ રીતે વૈશાખ સુદી ૩ના ક્ષયે સુદી ૨ ને દિવસ બીજ પર્વના માટે પણ છે, અને અક્ષય તૃતીયા માટે પણ છે. ત્યાં કેઈ વૈશાખ સુદી ૧ ને ક્ષય કરી એકમને બીજ અને બીજને ત્રીજ કરતું નથી, તેમ કરાય પણ નહીં, કેમકે પંચાંગ તે બીજને ઔદાયિક બતાવે છે, અને ત્રીજ એ જ દિવસમાં ભેગી બતાવે છે. હવે પૂ. શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ વગેરે પુનમના ક્ષચે સુદ ૧૩ને ક્ષય કરવા જતાં કેવી આપત્તિ બતાવે છે, તે પણ જોઈએ. વૈશાખ સુદિ ૧૫ ના ક્ષયે સુદિ ૧૩ ને ક્ષય કરનાર સુદિ ૧૩ નું કલ્યાણક કયાં કરશે ? જે ત્યાં સુદિ ૧૨ ને ક્ષય કરવા જાય તે બારસે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001775
Book TitleTithi Ange Tarkhadat Kem Thayo
Original Sutra AuthorN/A
AuthorAnilkumar Jain
PublisherKantilal Maneklal Shah Ahmedabad
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy