________________
૨૭ તિથિ પ્રમાણ છે, માટે વિવેકી મનુષ્યએ પ્રત્યાખ્યાન આદિ તે જ તિથિમાં કરવું” એ શાસ્ત્રનિયમને આમાં અપલાપ નથી થતે શું?
આના સમાધાનમાં તેઓ એમ કહે છે કે ઉદયતિથિ લેવી એ ઉત્સર્ગ માગે છે અને “ક્ષયે પૂર્વા એ એને અપવાદ માર્ગ છે, એટલે જ્યાં અપવાદ માર્ગનો પ્રસંગ હોય ત્યાં ઉત્સર્ગને અર્થાત્ ઉદયતિથિ લેવાને આગ્રહ રખાય નહિ. માટે જ પુનમની ક્ષયવૃદિધ વખતે ચાદશતિથિ ઉદયતિથિ જ લેવી જોઈએ એ આગ્રહ ખૂટે છે.
હવે આ સંબંધમાં જે વિચાર કરવામાં આવે તે સમજાય, કે પુનમની ક્ષયવૃધિએ “ક્ષયે પૂર્વા.....નું અપવાદસૂત્ર પુનમને લાગુ પડે ને ત્યાં પુનમની ઉદયતિથિને આગ્રહ રખાય નહિ, પરંતુ પંચાંગ ચિદશની ક્ષયધિ તે બતાવતું નથી, પણ ઉદયતિથિ બતાવે છે. એમાં ચાદશ માટે તો ઉત્સર્ગમાર્ગ ઉદયતિથિ લેવાને જ લાગુ પડે પણ અપવાદ નહિ. વાત પણ વ્યાજબી છે કે પુનમને જરૂરી અપવાદ પુનમના ઉત્સર્ગને ગૌણ કરે પણ ચિદશના ઉત્સર્ગને કેમ હશે ?
વળી તિષ શાસ્ત્રના જાણનારાઓ “પુનમના ક્ષેત્રે તેરશને ક્ષય ” વગેરે આપણા સિદ્ધાંતે સાંભળીને આપણી મશ્કરી કરે છે અને ખુલ્લંખુલ્લા જણાવે છે કે તમારા કહેવા કે માનવા માત્રથી આકાશના ગ્રહોને યોગ છેડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org