________________
તેના પર બાંધેલી ઈમારત પણ ખોટી જ હોય એ સ્વાભાવિક છે.
પૂ. શ્રી સાગરાનંદસૂરિજી મહારાજના ગુરુવર્ય શ્રી ઝવેરસાગરજી મહારાજે ઉદેપુરના ચાતુર્માસમાં જે શબ્દો કહેલા તે પણ અહીં પુનઃ વિચારણીય છે?
सुदकी तिथि बदमें ने बदकी तिथि सुदमें हानिवृद्धि करणी किं बहुना आत्माथीं ओंको तो हठ छोड कर शास्त्रोक्त धर्मकरणी करके आराधक होणा चाहिये।' ।
પરંતુ કાળની અજબ લીલા છે કે આજે તેમના જ શિષ્ય અને પ્રશિષ્ય પણ તેમની એ ગંભીર પવિત્ર વાણીને મહત્ત્વ આપતા નથી. પછી આ પરિસ્થિતિમાં શ્રી સંધમાં પર્વતિથિનાં આરાધન અંગે ભારે અવ્યવસ્થા ઉત્પન્ન થાય એમાં નવાઈ શી? વિચારક મનુષ્યને પૂછવાનું મન થાય છે કે મારા સાહેબ ! પુનમના ક્ષયે તેરશને ક્ષય, પંચમીના ક્ષચે ત્રીજને ક્ષય, બે પુનમ હેય તે બે તેરશ, બે પંચમી હેય તે બે ત્રીજ વગેરે કરતાં સૂર્યોદયમાં જે તિથિ હોય તેને જ પ્રમાણ કરવી” એ સિદ્ધાન્તનું પાલન થાય છે ખરું ? અને “ચાતુર્માસિક, સાંવત્સરિક, પાક્ષિક, પંચમી કે અષ્ટમીમાં તે જ તિથિ પ્રમાણુ ગણવી કે જેમાં સૂર્ય ઉગે છે, બીજી સૂર્યોદય વગરની નહિ” એ શાસ્ત્રવચનને આદર થાય છે ખરો ?” જેમાં સૂર્ય ઉગે તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org