________________
અને પૂર્ણિમા જે પર્વતિથિ તરીકે ગણાય છે, તેને ક્ષય હેય નહિ એ હકીકત શું સત્ય છે ?
સમાધાન—તિષ્કરંડક, સૂર્યપ્રજ્ઞપ્તિ અને લેકપ્રકાશ આદિ શાસ્ત્રોને જાણનારે મનુષ્ય એમ કહી શકે નહિ કે જેન શાસ્ત્ર પ્રમાણે બીજ આદિ પર્વતિથિને ક્ષય હાય નહિ, કેમકે તેમાં અવમરાત્રિ એટલે ઘટવાવાળી તિથિઓ બીજ, પાંચમ વગેરે ગણાવી છે. વળી જે પર્વતિથિને ક્ષય ન થતું હોય તે થે પૂર્વ તિથિ જા એ શ્રી ઉમાસ્વાતિજીને પ્રોષ પણ હેત નહિ.”
સિદ્ધચક વર્ષ ૪, અંક ૪. પૃ. ૮૭ માં તેઓ ક્ષય થતાં પૂર્વની તિથિમાં આરાધનાની જરૂર અને તેનું કારણ, એ મથાળાં નીચે લખે છે કે “અને આજ કારણથી બીજ, પાંચમ વગેરે પર્વતિથિઓને ક્ષય હોય છે. ત્યારે તે તે પર્વતિથિની આરાધના પહેલે દિવસે કરી લેવામાં આવે છે, કેમકે તે તે પર્વતિથિને ભગવટે તે તે આગલી સૂર્ય ઉદયાવલી તિથિની પહેલાં થઈ ગયો હોય છે. x x x પણ ત્રીજ, છઠ, નેમ વગેરે સૂર્યોદયવાળી તિથિઓમાં બીજ, પાંચમ, આઠમ માનવા જવું તે જૂઠ અને કલ્પના માત્ર જ છે.” (અર્થાત્ તિથિના ભગવટાનું મહત્ત્વ છે.)
આ પછી સિદ્ધચક વર્ષ ૫, અંક ૧, પૃ. ૭ માં તેમને એક બીજે પ્રશ્નોત્તર છે, તે પણ ધ્યાનથી જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org