________________
આમ બે પાંચમ વખતે પ્રથમ પાંચમને સંવત્સરી તરીકે સ્વીકાર કરતાં બીજી “ફલ્થ પાંચમે મહાપર્વ ” વગેરે અનેક દેશે ખડા થાય છે.
વળી પાંચમ પણ ખરી રીતે બે સૂર્યોદયને સ્પર્શેલી એક જ પાંચમ તિથિ છે, એટલે સંલગ્ન પૂર્વતિથિ ચેાથ જ છે, નહિ કે પહેલી પાંચમ. અહીં એ પણ વિચારવા
ગ્ય છે કે પંચમી ક્ષય પ્રસંગમાં ત્રીજ ગણ તે તિથિના હિસાબે, નહિ કે દિવસના હિસાબે. નહિતર ક્ષીણ પંચમીને દિવસ તે ચોથને જ હતું અને એને ત્રીજ સંલગ્ન છે, દર કયાં છે? પણ પંચમી તિથિ લઈ ત્રીજ દૂર માની, એમ વૃધિમાંય અખંડ પંચમી તિથિ જ લેવાય અને ચોથે સંલગ્ન છે, દૂર નહિ. વળી ચંડાશુના પાંચમના ક્ષય પ્રસંગે પંચમી માટે બીજા કેઈ પંચાંગને શેધી એનું આલંબન લેવું એ શું “સંલગ્નતા અને દુર” જેવું વિચિત્ર નથી લાગતું? આને સ્પષ્ટાર્થ એ છે કે આ માન્યતા સિધ્ધાંતનું સમાધાન કરવાની સ્થિતિમાં નથી. સંવત્સરી ચેથ ચંડાશુગંડુ પંચાંગ મુજબ અને પંચમી અન્ય પંચાંગ મુજબ, આવા વિસંવાદી માર્ગોનું આલંબન શ્રીસંઘને અનિશ્ચિત હાલતમાં મૂકી દે છે. શ્રી સંઘ શું સદાને માટે આવી અનિશ્ચિત હાલતમાં રહી શકે ખરો? પૂ. શ્રી સાગરાનંદ સૂરિજીને મત - શ્રી સાગરજી મહારાજવાળા પર્વતિથિ વધઘટે નહિ, એમ માનીને પુનમના ક્ષયે તેરશને ક્ષય, પંચમીના ક્ષયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org