________________
ચોદશે આવી છે. એટલે ચૌદશ પૂનમ અને ચૌદશ અમાસ પોમાં પણ અનન્તરતા રખાય છે. (૩) પૂ. ઉમાસ્વાતિવાચક ફરમાવે છે કે
(વિક્રમની ત્રીજી શતાબ્દિ) ક્ષયમાં પૂર્વ તિથિ કરવી, વૃદ્ધિમાં પછીની તિથિ કરવી તથા ભગવાન શ્રી મહાવીરનાં જ્ઞાન અને નિર્વાણ લૌકિક માન્યતાએ કરવાં. ”૨૪+
ખુલા–પૂ. ઉમાસ્વાતિજી મહારાજ પૂર્વધર આચાર્યું છે, આદિ સૂત્રકાર છે. તેઓએ તત્વાર્થસૂત્ર પ્રશમરતિ પ્રકરણ વગેરે પ૦૦ ગ્રંથ બનાવ્યા છે. જે પૈકીના આજે બે ત્રણ ગ્રંથો ઉપલબ્ધ થાય છે. તેઓના સમયે જેમાં લૌકિક અને લેકેત્તર અને પંચાંગની પ્રવૃત્તિ હતી આથી તેઓ ક્ષય-વૃદ્ધિના પ્રસંગે તિથિવ્યવસ્થા કરવા સૂત્રરૂપે
gય શ્લોક બનાવે છે. આ શ્લેક કયા રથને છે તે જાણમાં નથી. કિંતુ શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ સેનપ્રશ્ન વગેરે શાસ્ત્રોમાં-ગ્રંથોમાં તેઓના આ ફરમાનનું પ્રૉષ તરીકે અવતરણ મળે છે. આ શ્લેકની મતલબ એવી છે કે--- તિથિ ઘટે ત્યારે પૂર્વ તિથિને તે તિથિ માનવી (અથૉત્, -પૂર્વતિથિને ક્ષય કરે), તિથિ વધે ત્યારે પછીની તિથિને તે તિથિ માનવી ( અર્થાત–પહેલી તિથિને તે તિથિ તરીકે ન માનવી)તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીનાં જ્ઞાન અને નિર્વાણ લોકિક માન્યતાએ કરવા.8+ +૨૨. ક્ષ પૂલ તિથિ: જાણો, વૃદ્ધો ય તો
श्रीवीरशानिर्वाण कार्य लोकानुगैरिह ॥ १ ॥ +२३ क्षये-तिथेः क्षये क्षये सति वा कार्या-क्षीणायाः स्थाने
तत्तिथित्वेन कर्त योग्या, पूर्वा तिथि:-पूर्वस्थित तिथि. रेव । कोऽर्थः? अष्टम्याः क्षये उपस्थिते अष्टमी संबंधी कार्यकरणसमर्था पूर्वस्थिता सप्तमीति । सप्तम्येवाष्ट
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org