________________
30
તેામાં ૫ તિથિની વધપ્રટ ન થાય એવી જે માન્યતા પવતે છે તેનું મૂળ આ આજ્ઞા છે પૂ. વાચકજી મહારાજનો આ આજ્ઞા તે ઉયતિથિ નિયમના અપવાદ રૂપ છે. જયાં અપવાદના પ્રસંગ હાય ત્યાં ઉડ્ડયના નિયમ ગૌણ ખની જાય છે, એટલે તિથિની હાનિવૃદ્ધિ કે દિવાલીના પ્રસંગે ઉદય તિથિના આગ્રહ શખવા નહિ.
(૪) શ્રી દેવન્દ્રસૂરિજી મહારાજા ફરમાવે છે કેપૂનમ અને અમાસની વધઘટમાં તેરસની વધઘટ કરવી. ભા. છુ. પની વધઘટમાં પણ એ જ રીતે કરવું.૨૪+ ખુલાસા-તપાગચ્છમાં પ તિથિની વધઘટ ન થાય એવું એકજ નિયત ધારણ ચાલે છે.
પૂ. આ. શ્રી. કુલમડનસૂરિજી મહારાજના પ્રઘાષ છે કે ( વિક્રમની પ’દમી સદી “ ત્રણે ચામાસૌમાં પૂનમ ઘટે ત્યારે તેરશના ક્ષય કરવા. '૨૫+
+२४ जहा पूणिमाखर तेरसीखओ हबइ, तम्हा पुण्णिमाबुढिप वि तेरसी वुढिज्जा इस वयणं पुण्वसूरिहिं भणियं इति
વનાત્
भाद्रपद शुक्लपचम्यां वर्धितायामपि वर्धितपूर्णिमा વસમિતિ । (તનિત્ય સમાચારી રૃ. રૂ૬) +२५ आसाढकन्तियफग्गुअ-मासाण जा पुणिमा हुति । तास खयं तेरसीप, भणिओ वीयरागेण ॥ १ ॥ આ સિવાય પ્રાચીન ભડારામાં સંખ્યામલ છૂટક પાનાંએ મળે છે, જેમાં પતિસ્થિતી વધઘટ માટે નિકૃષ સમાચારી પ્રમાણે જ નિષ્કુ। આપેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org