SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પતિથિ કરવી આ વિધાન પણ ઠીક છે. વારતવિક રીતે તિથિ વધતી જ નથી. શુદ્ધ તિથિ ૫૯ ઘડી પ્રમાણ જ હેય છે. પરંતુ તેથી વધુ વધુ ઘડીએના પ્રમાણવાળી તિથિ બને ત્યારે જ તિથિની વૃદ્ધિ થાય છે. તેમાંય વાસ્તવિક તિથિ તે ૫૯ ઘડી પ્રમાણ જ હોય છે. એટલે પ્રારંભની યાને ઉદય પહેલાંની વધારાની ઘડીઓને નકામી માની પછીની વાસ્તવિક ૫૯ ઘડીએ જે જે દિવસે ઉદયમાં હોય તે અહેરાત્રને જ તે તિથિની સંજ્ઞા આપવી એ વ્યાજબી છે. હીરપ્રશ્ન વગેરેમાં લૌકિક બીજી તિર્થિને જ ઉદચિકી બતાવી છે.૧૦+ એટલે પહેલી તિથિ ઉદયતિથિ નથી, અને તેથી જ તે સ્વતિથિની સંજ્ઞાને પામી શકતી નથી, તે સ્વતિથિના અનુષ્ઠાન માટે તદ્દન નકામી છે, જે પહેલી તિથિ ઉદયતિર્થિ નથી જ તે તે દિવસે ઉદયતિથિ કઈ? તે દિવસે કેઈ ઉદયતિથિ તે હેવી જોઈએ ના? તે તે દિવસે જે તિથિ ઉપયતિથિ બની શકે એવી હોય તેની સંજ્ઞાથી જ આ પહેલી તિથિને ઓળખાવવી ઠીક છે. “પક ઘડીની શદ્ધ તિથિ હોય એ હિસાબે પહેલી તિથિ પૂર્વની સંજ્ઞાને જ પામે છે. પણ રાજપૂતિને વ્યાપક અર્થ કરીએ તે + १० पूर्णिमावास्ययोवृद्धौ औदयिक्येव तिथिराराध्यत्वेन –(હરિપ્રશ્ન પ્ર૩, ઝ૦ ૫, પૃ. ૧૪) __ मौयिक्येकादश्यां श्रीहीरविजयसूरिनिर्वाणपोषधादि વિધેયા --(સેના ઉ૦ ૩, પ્ર. ૩૫૩, પૃ. ૮૭) ૧૧. જુઓ પાઠ નોંધ નંબર ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001773
Book TitleJain Parvatithino Itihas
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherRamanlal Mohanlal Shah Unjha
Publication Year1947
Total Pages70
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy