________________
(૧) કાર્તિકી ૧૫ ને ૧૪માં દાખલ થયેલી માની લઇએ તે સિદ્ધાચળની યાત્રા વગેરેમાં વધે આવશે. પટદર્શન, યાત્રા વિહાર વગેરેમાં પણ મર્યાદાપાલન નહિં રહે. ચોમાસી પ્રતિક્રમણ પહેલાં યાત્રાદિ પ્રવાશે અથવા સં. ૧૮૯ માં આનન્દસૂરગછના શ્રીપૂજ્ય જે ભૂલ કરી હતી તેની પુનરાવૃત્તિ થશે.
(૧૧) આયંબિલની ઓળીમાં ૧૪+૧૫ ની આરાધના ભેગી માનીએ તે તે ઓળી ૯ને બદલે ૮ દિવસની રહેશે, જે ઠીક મનાતું નથી.
જોડિયાં પર્વોની ભેળસેળ માનવાથી આવી અનેક અવિધિઓને નેતરવા જેવું થાય છે. માટે બને પના સ્વતંત્ર દિવસે રાખવા જોઈએ. અને તેરસને ક્ષય કરે જોઈએ. એ જ વધુ શ્રેયસ્કર છે.
આ વિધાનથી નીચે પ્રમાણે અનેક બાબતેની સ્પષ્ટતા થાય છે
(૧) પર્વોની આરાધના ઉઠાવવી નહિં.
(૨) આગામેક્ત ચતુષ્પવી અને બારપવીને અખંડ રાખવી.
(૩) સંયુક્ત પર્વેને ભેળસેળ કરવી નહિં.
(જી) પૂકાલિકાચા ભા. શુ. ૫ ની અનન્તર થે સંવત્સરી આદેશી છે, માટે પાંચમનો ક્ષય કરાય જ નહીં અને એથને પણ ક્ષય કરાય જ નહીં.
નિયમ-૪-૫ર્વતિથિ વધે તે બીજી તિથિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org