________________
સંયુક્ત પર્વેમાં પણ એકજ દિવસે સજાતીય બીજા પવની પણ આરાધના માની લેવી ઉચિત નથીજ.
(૫) ના સપૂતિના ન્યાયે જે આ દિવસ ૧૪ ને છે તે અહેરાત્રનાં પૂનમ નજ મનાય છતાંય તે દિવસે ૧૫ નું અનુષ્ઠાન કરવું એ તે “અનાગત તિથિની પહેલેથી આરાધના કરવા જેવું થાય છે.
() પૂર્વના ન્યાયે તે સંપૂર્ણ દિવસ પૂનમને છે. પૂનમે ચૌદશનું અનુષ્ઠાન કરવું છે તે અવિધિ જ છે.
(૭) અષાડ શુદિમાં ચૌમાસ ચૌદશપૂનમ એક દિવસે માનીએ તે પ૦ મે દિવસે સંવત્સરી કરવાની જિનાજ્ઞા ઊડી જશે અને તે જ દિવસે તીર્થયાત્રા બંધ થઈ જશે.
(૮) શ્રાવણ વદિ ૧૪+૧)ની આરાધના એક જ દિવસે માની લઈએ તે કલ્પધરને છઠ્ઠ ઊડી જશે અને પર્યુષણ પર્વ પણ સાત દિવસે સમાપ્ત થશે.
(૯) ભા. શુ. ૫ એકજ દિવસે માનીએ તે ક્ષણે pલ અને સત્તા પૂણ્ય તિથી ચિતે એ જગદ્ગુરુની આજ્ઞા પ્રમાણે તે જ દિવસે પાંચમ હોવાથી સંવત્સરી પ્રતિક્રમણ નહિ થાય, અથવા પાંચમે તે પ્રતિક્રમણ થશે તેમજ ૭૦ મે દિવસે ચૌમાસી કરવાની આજ્ઞા પણ નહીં સાધી શકાય વળી પાંચમની અનંતર ચેાથે સંવત્સરી કરવાની છે જે માટે ૪ અને ૫ એમ અને તિથિ જોઈએ, નહીંતર અનન્તર ચેાથ નહીં મળતાં સંવત્સરી મહાપર્વ પાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org