________________
૯
ઉદય પહેલાંના તિથિવિભાગને પૂર્વતિથિની સજ્ઞા મળે” એટલે એ વિંધાન ગણિતના હિસાબે વ્યાજખી છે. જેમકેબુધવારે ભા. શુ. ૪, ઘી ૫૭, ૫૭-૪૬ પછી પાંચમ શરૂ ગુરુવારે ભા. શુ પ, ઘડી ૬૦, પળ-૦ પાંચમ ચાલુ શુક્રવારે લા. જી. પ, ઘડી ૨, પળ-૨ પછી છઠ્ઠ શરૂ
આમાં લૌકિક પંચાંગમાં પાંચમ એ છે, ખીજી પાંચમ ઘડી-ર, પળ–ર સુધી છે, તે વાસ્તવિક પ છે, શુદ્ધ તિથિ ૫૯ ઘડીની હાય એ હિંસાઅે તેના પ્રારંભ ગુરૂવારે ત્રીજી ઘડીથી છે. તેની પહેલાં ગુરૂવારે પાંચમ નથી એટલે શુવારે પાંચમ અને ગુરૂવારે ત્રીજી ઘડી પહેલાં ચાથ માનવી એ હિસાણ સત્ય છે.
બીજી રીતે કહીએ તેા ગુરુવારે ઉદય પાંચમ છે એટલે તેની પહેલાંના કાળ સા સમ્પૂñતિના ન્યાયે ચાથ જ છે. માટૅજ પૂર્વાચાર્યોએ વિધાન કર્યું છે કે લૌકિક હિસાબે પથિ વધે તે ીજીને પતિથિ માનવી અને પહેલીને પૂર્વતિથિની સત્તા આપવી. ચૌદશ વધે તા મોજી ચૌદશ તે ચૌદશ અને પહેલી ચૌદશ તે તેરશ છે. આ વિધાનથી નીચેના ખુલાસા થાય છે.
(૧) પતિથિની વૃદ્ધિ દેખીને તિથિ વધે એવું માની લેવાનું નથી. માટે એકજ તિથિને પતિથિ તરીકે નક્કી કરવામાં આવે છે.
(૨) એ તિથિએ છે તા કઈ તિથિ રાષવી ? એમ પણ મુંઝવણ નહીં થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org