________________
પ્ર. ૮ “જો તે તે સમુદાયની માંગણી ન સંતોષાય તો તેઓ
સંમેલનથી છુટા થવાની તૈયારી વાળા હતા તો ગીતાર્થતા
ક્યાં રહી? પ્ર. ૯ જ્યારે અધ્યક્ષશ્રી ખુદ સાફ સાફ સ્વીકારે છે કે સંમેલન
ખોખરું થઈ ગયું છે તો જીવનના અંત સુધી તેઓએ શા
પ્રયત્ન કર્યો? પ્ર. ૧૦પૂ.આ.ભ. મેરુપ્રભસૂરિએ ક્યા ક્યા સમાધાનો દર્શાવેલા?
તે સમાધાન માટે પ્રવરસમિતિએ શું નિર્ણય લીધો? પ્ર. ૧૧ અધ્યક્ષશ્રીના જણાવ્યા અનુસાર સંઘમાં હાલ ૪ થી ૫
વિભાગ થઈ ચુક્યા છે તો ગીતાર્થતા ક્યાં રહી ? પ્ર. ૧૨ સંમેલનમાંથી છૂટા થયા બાદ સ્વ. ગચ્છાધિપતિ
દર્શનસાગરસૂરિએ સંમેલનના તિથિ અંગેના ઠરાવને અયોગ્ય જાહેર કરી પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવાની જાહેરાત કરી તમારા કહેવાતા સંમેલનથી (સંઘથી) અલગ આરાધના કરવાનું જાહેર કર્યું તો તમારા મતે સંઘથી જુદા પડનાર માટે
તમે શો અભિપ્રાય આપશો? પ્ર. ૧૩ પ્રવર સમિતિમાં બધા જ ને પ્ર.સ.માં સ્થાન આપવું
પડ્યું. અને તે તે માંગણી કરનાર સમુદાયને આ સમિતિમાં પ્રવેશ ન મળે તો સંમેલનથી છૂટા થવાની તૈયારીવાળા હતા તેમાં તમારો (લેખકશ્રીનો) સમુદાય પણ આવી ગયો, તો પછી ગીતાર્થતા ક્યાં ગઈ? તમારા સમુદાયે - 27
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org