________________
પણ માંગણી કરી અને ન સંતોષાય તો છૂટા થવાની તૈયારીવાળા તમે પણ હતા તેમ અધ્યક્ષનો પત્ર સ્પષ્ટ જણાવે છે. તો પછી એકતાની બે ધારી વાતો કરી ભદ્રિક આત્માઓને શા માટે ગુમરાહ કરો છો? ને છતાં તેને ‘શ્રી સંઘ’ કહો છો?
હવે લેખકશ્રી જણાવે છે કે તે (શાસ્ત્રવફાદાર) પક્ષવાળા પણ તેમને “અધ્યક્ષ' સમજીને ચાલતા રહ્યા, તે ધરાર સત્યથી વેગળુ છે. “અધ્યક્ષ'સમજીને નહિ પણ પ્રસંગવિશેષ ‘અધ્યક્ષ સંબોધીને ચાલતા રહ્યા. દા.ત. મહાત્મા ગાંધીજી શબ્દ વ્યવહારમાં વપરાય છે. તો ત્યાં ગાંધીજીને મહાત્મા સમજીને નહિ પણ અવસરે વ્યવહારથી સંબોધીને લખવું પડે છે તે રીતે અહીં પણ સમજવું. દાદા ભગવાનના કોઈ પ્રસંગનો ઉલ્લેખ તેમના નામથી વ્યવહારથી કરવો પડે તો તેમાં કંઈ દાદા ભગવાન, ભગવાન નથી બની જતા ! અસ્તુ. લેખકશ્રીની બન્ને માંગણીઓની પ્રતીતિ અમે કરાવી દઈએ છીએ
લેખકશ્રી પૃ. ૩૩ ઉપર જણાવે છે કે,
મારી એક તિથિ અંગે સત્ય અને સમાધાન' નામની પુસ્તિકા અંગે પ્રકાશિત મહત્વની વાતો સંક્ષેપમાં જણાવી છે. હજી કદાચ અન્ય સાહિત્ય પણ પ્રકાશિત થાય.. કે આ પુસ્તિકા અંગે કંઈક પ્રકાશિત થાય પણ જો મને એવી પ્રતીતિ થશે કે,... શાસ્ત્રબોધ ધરાવનાર વ્યક્તિએ
- 28
Fe
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org