________________
ચોથા
સૂર્યોદય સવારે ૬.૨૫ કલાકે બુધવાર તા. ૭-૯-૨૦૦૫ પરોઢિયે ૫.૨૪ કલાકે સૂર્યોદય સવારે ૬.૨૫ કલાકે
સૂર્યોધ્યા સવારે ૬.૨૫ કલાકે ગુરુવાર તા.૮-૯-૨૦૦૫ પરોઢિયે ૬.૧૮ કલાકે સૂર્યોદય સવારે ૬.૨૬ કલાકે
પાંચમ
ગુરુવાર તા. ૮-૯-૨૦૦૫ પરોઢિયે ૬.૧૮ કલાકે સૂર્યોદય સવારે ૬.૨૬ કલાકે
શુક્રવાર તા.૯-૯-૨૦૦૫ પરોઢિયે ૬.૪૨ કલાકે સૂર્યોદયા સવારે ૬.૨૬ કલાકે
ઉપરના કોઠા ઉપરથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે ભાદરવા સુદ દાયિક ચોથ બુધવાર તા.૭-૯-૦૫ના દિવસે જ છે, માટે “ઉદયમ્મિ ના તિહીના શાસ્ત્રવચન પ્રમાણે સંવત્સરીની આરાધના બુધવારે જ કરવી જોઈએ. જો ભાદરવા સુદ ચોથની ઔદાયિક તિથિ અસ્તિત્વમાં ન હોય તો જ અપવાદનો માર્ગ વિચારવાની જરૂર ઊભી થાય છે. હવે આપણે ઉપરના કોઠા જરા અલગ રીતે તપાસી ક્યા દિવસે કઈ તિથિની કેટલા કલાક અને કેટલી મિનિટ આવે છે, તેના સૂક્ષ્મ ગણિતનો અભ્યાસ કરીશું. જે આરાધક આત્માઓ શાસ્ત્રોનાં વચનો પ્રમાણે જ સંવત્સરીની સાચી તિથિએ આરાધના કરવા માંગતા હોય તેમણે આ સૂક્ષ્મ ગણતરી સમજીને જે ઔદાયિક ચોથના આરાધના કરવી. જોઇએ.
૨ ૦ ] પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org