SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ વાર તારીખ તિથિ કલાક - મિનિટ મંગળ ૬-૯-૦૫ ભાદરવા સુદ-૩ ૨૨-૫૯ ભાદરવા સુદ-૪ ૧-૦૧ બુધ ૭-૯-૦૫ ભાદરવા સુદ-૪ ૨૩-૫૩ ભાદરવા સુદ-૫ ૦-૦૭ ગુર ૮-૯-૦૫ ભાદરવા સુદ-૫ ૨૪-૦૦ શુક્ર ૯-૯-૦૫ ભાદરવા સુદ-૫ ૦ - ૧૬. ભાદરવા સુદ-૬ ૨૩-૪૪ હજી આ ગણિતમાં વધુ ઊંડા ઊતરી ભાદરવા સુદ ચોથ અને પાંચમના કેટલા કલાકો અને કેટલી મિનિટો ક્યા દિવસમાં આવે છે, તે પણ આપણે જોઈએ. તિથિ. તારીખ/વાર કલાક-મિનિટ ભાદરવા સુદ-૪ ૬-૯/મંગળા ૧.૦ ૧ ૭-૯/બુધા ૨૩.૫૩ ભાદરવા સુદ-૫ ૭-૯/બુધ ૦.૦૭ ૮-૯/ગુર ૨૪.૦૦ ૯-૯શુક્ર ઉપરના કોઠા ઉપરથી એ વાત અત્યંત દીવા જેવી સ્પષ્ટ થઈ જાય છે કે ભાદરવા સુદ ચોથ તિથિની કુલ લંબાઈ ૨૪ કલાક ૫૪ મિનિટની છે, જે પૈકી ૧ કલાક ૧ મિનિટ મંગળવારે આવે છે અને ૨૩ કલાક પ૩ મિનિટ બુધવારે આવે છે. ગુરુવારે તો ભાદરવા સુદ ચોથની એક મિનિટ પણ આવતી નથી, માટે ગુરુવારને તો ભાદરવા સુદ ચોથ ગણી જ ન શકાય, બુધવારે સૂર્યોદયના. સમયે એટલે કે સવારે ૬.૨૫ કલાકે ભાદરવા સુદ ચોથ પ્રવર્તમાન છે, માટે ઔદાયિક ભાદરવા સુદ ચોથ બુધવારે જ ગણાય, વળી ગુરુવારના સૂર્યોદયની ૭મિનિટ પહેલાં જ ભાદરવા સુદ ચોથની પૂર્ણાહુતિ થઈ ગઈહશે, માટે ગુરુવારે તો ચોથની કલ્પના પણ કરી ન શકાય. ગુરુવાર સવારના સૂર્યોદયથી લઈ ૦.૧૬ પર્વતિથિના ભાવસત્યની રક્ષા કરીએU૨૧ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001767
Book TitleParvatithina Bhavsatyani Raksha Karie
Original Sutra AuthorN/A
AuthorSanjay Kantilal Vora
PublisherVitan Prakashan Thane
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy