________________
વિજયપ્રતાપસૂરિજી મહારાજે બહાર પડેલી પત્રિકા નીચે પ્રમાણે -
* પૂ.આ.શ્રી પ્રતાપસૂરિજી મ.એ બહાર પાડેલી પત્રિકા *
I ૐ નમોડત્વમેશ્વરાય | ॥अनन्तलब्धिनिधानाय श्रीमते गौतमगणधराय नमो नमः ॥
સેંકડો વર્ષોથી અવિચ્છિન્નપણે ચાલી આવતી, શાસન સુવિહિત મહાપુરૂષોએ આજ સુધી આચરેલી શ્રી તપાગચ્છની પરંપરા તેમજ શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે ચાલુ વિ.સં. ૧૯૯૭ના વર્ષમાં આગામી પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વની આરાધનાનો ક્રમ:શ્રાવણ વદિ ૧૨ ગુરૂવાર, તા. ૨-૯-૩૭ અઠાઈધર પર્યુષણ પર્વની શરૂઆત
- (૧૩નો ક્ષય છે.) શ્રાવણ વદિ ૧૪ શુક્રવાર, તા.૩-૯-૩૭ પાક્ષિકપ્રતિકમણનો દિવસ. શ્રાવણ વદિ ૦)) શનિવાર, તા.૪-૯-૩૭ પર્યુષણ પર્વનો ત્રીજો દિવસ.
છઠ કર્યો હોય તો પારણું ભાદ્રપદ શુદિ ૧ રવિવાર, તા.૫-૯-૩૭ કલ્પધર-કલ્પસૂત્ર વાંચનનો પ્રારંભ ભાદ્રપદ શુદિ ૨ સોમવાર, તા. ૬-૯-૩૭ શ્રી મહાવીર જન્મોત્સવ ભાદ્રપદ શુદિ પહેલી વીજ ભોમવાર, તા.૭-૯-૩૭ તેલાધર ભાદ્રપદ શુદિ બીજી ત્રીજ બુધવાર, તા.૮-૯-૩૭ શ્રી પાચરિત્રાદિ તથા
સ્થવિરાવલી વાંચન. ભાદ્રપદ શુદિ૪ ગુરૂવાર, તા. ૯-૯-૩૭ શ્રી સંવત્સરી મહાપર્વ. (છઠની તપસ્યા પર્વાધિરાજના પ્રથમના બંને દિવસોમાં અથવા યથારૂચિ કરવી.) પૂનમ તથા અમાસના ક્ષયે તેરસનો ક્ષય તેમજ પૂનમ અને અમાસની વૃદ્ધિએ તેરસની ક્ષય-વૃદ્ધિની જેમ ભા.સુ.પની ક્ષય-વૃદ્ધિ માટે સેંકડો વર્ષો પહેલાનાં નીચે મુજબ પ્રામાણિક પાઠો છે :एवं भाद्रपदशुक्लपंचम्या अपि क्षयसद्भावे तृतीयाया क्षयः क्रियते कार्यते
(૪૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org