________________
૧૧
કરાતા નથી. તેમાં ત્રીજને ક્ષય કરાતો નથી. આ પ્રમાણેની તિથિની શુદ્ધ પ્રણાલિકા શાસ્ત્ર અને શ્રીવિજયદેવસુરીય પરંપરા પ્રમાણે આજ સુધી ચાલી આવી છે. - આ પ્રણાલિકા પ્રમાણે સંવત્સરીની આરાધના કરવાથી
શ્રી કાલિકાચાર્ય ભગવંત પંચમીના રક્ષણાર્થે ચોથે પ્રવર્તાવેલા હેવાની અપેક્ષાએ પંચમીનું રક્ષણ પણ સચવાય છે, તેમ જ સંવત્સરી મહાપર્વનો અને આગામી બેસતા વર્ષનો એકજ વાર મળી રહે છે. એટલે– સેંકડે વર્ષોથી જે વારની સંવત્સરી હેય તે વારનું નવું બેસતું વર્ષ આવે છે, તે પણ મળી રહે છે.
તિથિ પ્રરૂપણની પ્રાચીન મર્યાદા ડહેલાના તથા લવારની પોળના ઉપાશ્રયની છે તે પ્રમાણે અખિલ હિંદનો તપાસંઘ આરાધના કરતે આવ્યો છે.
તિથિ-પ્રરૂપણની મર્યાદા અમદાવાદ પ. પૂ. પંન્યાસ શ્રી રૂપવિજયજી ગણિવરના-ડહેલાના ઉપાશ્રયની અને લવારની પિળના ઉપાશ્રયની હોવાથી, તે બંને ઉપાશ્રયેથી તિથિનો અને સંવત્સરીને જે નિર્ણય બહાર પડે છે તે નિર્ણય અમદાવાદના તપાગચ્છના તમામ ઉપાશ્રયે કબૂલ રખાતો અને રખાય છે. તે નિર્ણય અમદાવાદની તપાગચ્છીય સલ શ્રીસંઘ કબૂલ રાખતા અને રાખે છે. અને તેજ નિર્ણય હિન્દુસ્તાનને સકલ તપાગચ્છીય શ્રીસંઘ પણ કબૂલ રાખતો આવ્યો છે, તેથી હિન્દુસ્તાન ભરના તમામ ગામોમાં તપાગચ્છ શ્રી સંઘમાં તિથિની અને સંવત્સરી મહાપર્વની એકજ સરખી આરાધના થતી આવી છે. અત્યાર સુધી આ રીતની જ પ્રણાલિકા ચાલી આવે છે. અમારા પૂજ્ય વડીલે તથા અમો પણ એ રીતે ડહેલાના ઉપાશ્રયની અને લવારની પોળના ઉપાશ્રયની પ્રણ
* તિથિ-અરૂપન-ડહેલાના
ઉપાયો નિર્ણય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org