________________
૧૨ લિકા પ્રમાણે સંવત્સરી મહાપર્વની અને તિથિની આરાધના કરતા આવ્યા છીએ, અને કરીએ છીએ. પહેલાના ઉપાશ્રય તથા લવારની પિળના ઉપાશ્રયની આરાધનાથી જુદા પડયા નથી, તેમ કાયમ ડહેલાના ઉપાશ્રય તથા લવારની પળના ઉપાશ્રયની પ્રણાલિકા પ્રમાણે જ આરાધના કરવાની છે.
વિ. સં. ૧૯૫ર વિ. માં ભા. શુ. પના ક્ષયે ને ક્ષય સકલ તપા. સંઘે કર્યો હતો.
વિ. સં. ૧૫રમાં, ૧૯૬૧માં, ૧૯૮ઢ્યાં અને ૨૦૦૪ માં, પંચાંગમાં ભા. શુ. પના ક્ષયે અન્ય પંચાંગના આધારે છઠને ક્ષય કરી, ભા. શુ. અને અખંડ રાખીને ભા. શુ. થે સંવત્સરી મહાપર્વની આરાધના તપાગચ્છીય સકલ શ્રીસંઘે કરી છે, અને તે વ્યાજબી થયું હતું.
હવે સં. ૨૦૧૩માં અને ૨૦૧૪માં પંચાંગમાં ભા. શુ. પ ને ક્ષય હતું, પણ તે વખતે સં. ૧૯૫-૧૬૧-૧૯૮૯ વિ. ની જેમ ના ક્ષયવાળા અન્ય પંચાંગને આધાર ન લે. પણ ચાલુ પંચાંગ માન્ય રાખી, “ પૂર્વા. એ વચનાનુસારે ભા. શુ. જેથને દિવસે પાંચમ કરી, ભા. શુ. પાંચમને અખંડ રાખી, તે આરાધ્ય પંચમીના અવ્યવહિત પૂર્વ દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરવી, એ નિર્ણય ડહેલાના ઉપાશ્રયે તથા લવારની પિળના ઉપાશ્રયે થયે. તે રીતે આરાધના કરવાની જાહેરાત થઈ અને તે રીતે તપાગચ્છ શ્રી સંઘે આરાધના કરી. અમોએ પણ તે રીતે જ આરાધના કરી.
એ બનને ઉપાશ્રયે પણ વિચાર ભેદ હતા.
જોકે ડહેલાના ઉપાશ્રયમાં અને લવારની પિળના ઉપાશ્રયમાં બે વિચારો હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org