________________
૧૦.
અને પૂનમ-અમાસની આરાધના પંચાંગની બીજી પૂનમ કે અમાસે કરાય છે. - ભા. શુ. પની વૃદ્ધિએ બે ચેાથ કરવામાં જ આરાધ્ય પંચમીથી સંવત્સરીનું અનન્તર ચતુથીપણું તથા અવ્યવહિત પૂર્વવતિ પણું સચવાય છે,
આ રીતે પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમની વૃદ્ધિ હોય એટલે ભા.સુ. ૫. બે હેય ત્યારે આરાધનામાં પંચાગની પહેલી પાંચમને ચેાથ કરી, તેને ઔદયિકી બીજી ચોથ માનીને તે દિવસે જ શ્રીસંવત્સરી મહાપર્વની આરાધના કરાય છે. પણ પાંચમ એ કરાતી નથી. આ રીતે કરવામાં જ આરાધ્ય ભા. શુ. પંચમી દિનથી અવ્યવહિતપૂર્વવતિ પણું તથા અનન્તર ચતુથી. પણું સંવત્સરી મહાપર્વનું યથાર્થ રીતે સચવાય છે, અને આરાધાય છે. એટલે ભા. શુ. ૫ પંચાંગમાં બે હાય ત્યારે સંવત્ ૧૯૯૨ ની ભા. શુ. બીજી ચેથ રવિવારની સંવત્સરીની જેમ, તથા સં. ૧૯ત્રુ ની ભા શુ. બીજી ચેાથ ગુરૂવારની સંવત્સરીની જેમ આરાધ્ય પંચમીને દિન, જે પંચાંગની બીજી પાંચમના દિવસ, તેની અવ્યવહિતપૂર્વવતિ પહેલી પાંચમના દિવસે જ સંવત્સરી મહાપર્વ આરાધવું વ્યાજબી ગણાય અને તેમાં જ “વત્તા વિય sqp=” એ સર્વમાન્ય આગમ–વચનનું તાત્પર્ય અને પ્રામાય સમાયેલું છે
અને–ભા.સુ. ૫ ને પંચાગમાં ક્ષય હેય, ત્યારે અન્ય પંચાંગના આધારે ભા. શુ. દ ને ક્ષય માની, ભા. શુ. અને અખંડ રાખીને ચોથના દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરાય છે. પણ પાંચમને ક્ષય કરાતું નથી, તેમ ૪-૫ ભેગાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org